જ્ઞાન-જાણવા જેવું

આ છે દુનિયાનો સૌથી ધનવાન પરિવાર. દરેક કલાકના કમાય છે 28 કરોડ રૂપિયા, જાણો બીજા કોણ કોણ છે લિસ્ટમાં

તાજેતરમાં જ જીઓ ગીગાફાઈબર(Jio GigaFiber) પ્લાન લોન્ચ કરનારા અંબાણી પરિવારને તો દરકે કોઈ ઓળખે જ છે. મુકેશ અંબાણી ભારતના જ નહિ પણ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિમાના એક છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમને અને પ્રબંધ નિદેશક મુકેશ અંબાણીનું વર્ષનું પૈકેજ 15 કરોડ રૂપિયા છે જ્યારે અંબાણી પરિવારની કુલ કમાણી 50.4 બિલિયન છે. આ આંકડાના આધારે અંબાણી પરિવાર વર્લ્ડસ રીચેસ્ટ ફેમિલીઝ 2019(Worlds Richest Family 2019)ની લિસ્ટમાં 9 માં નંબર પર છે.

Image Source

હવે તમને એ જાણીને હેરાની લાગશે કે જો તે 9માં નંબર પરના પરિવારની કમાણી આટલી છે તો દુનિયાના સૌથી ધનવાન પરિવારની કમાણી કેટલી હશે! એવામાં તમને જણાવીશું કે આખરે દુનિયાનો સૌથી ધનવાન પરિવાર કયો છે. આ લિસ્ટમાં સૌથી ઉપર છે સુપર માર્કેટ વૉલમાર્ટ(Walmart Supermarket) ને ચલાવનારો પરિવાર.આ દુનિયાનું સૌથી મોટું સુપર માર્કેટ છે.આ પરિવાર દરેક મિનિટ $70,000 (49,87,675 રૂપિયા)ની કમાણી કરી રહ્યા છે.

Image Source

બ્લૂમબર્ગએ દુનિયાના 25 સૌથી ધનવાન પરિવારની લિસ્ટ કાઢી. જેમાં પહેલા નંબર પર વૉલમાર્ટ પરિવાર (Walmart Family) છે. જે દરેક મિનિટ 70,000 ડોલર(49,87,675 રૂપિયા લગભગ 50 લાખ),દરેક કલાકના ચાર મિલિયન(28,45,68,000 રૂપિયા લગભગ 28 કરોડ 46 લાખ) અને દરેક દિવસ મિલિયન (7,11,42,00,000 રૂપિયા લગભગ 7 અરબ 12 કરોડ રૂપિયા)ની કમાણી કરે છે.

આ સિવાય આ 25 સૌથી ધનવાન પરિવારોની પાસે 1.4 ટ્રિલિયન ડૉલર(100 ટ્રિલિયન રૂપિયા લગભગ દોઢ લાખ કરોડ રૂપિયા)ની ધનરાશિ છે.

Image Source

વૉલમાર્ટ પરિવારના સિવાય આ લિસ્ટમાં બીજા સ્થાન પર સ્નીકર્સ અને માર્સ બાર્સ(Snickers and Mars Bars) પરિવાર છે. તેની કંપની માર્સ બાર્સ ચોકલેટ બનાવે છે.આ સિવાય આ લિસ્ટમાં ફરારી અને બીએમડબલ્યું અને હયાત હોટેલનો સમૂહ ચલાવનારો પરિવાર પણ શામિલ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks