ખબર

સૌથી મોટા પરમાણુ સંયંત્ર માટે ભારતે બનાવ્યું સૌથી મોટું ફ્રિજ, જુઓ તસવીરો

દુનિયાનો સૌથી મોટો પરમાણુ ફ્યુઝન પ્રોજેક્ટ ફ્રાન્સમાં તૈયર થઇ રહ્યો છે. આ પ્રોજેક્ટની અંદર ભારત પણ એક મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. પરમાણુ સંયંત્રનું દિલ કહેવાવનારું યંત્ર ભારતની અંદર બની રહ્યું છે. આ યંત્રને ક્રાયોસ્ટેટ કહેવાય છે અથવા તો પરમાણુ સંયંત્ર ફ્રિજ કહેવામાં આવે છે. કારણ કે આ એટોમિક ઉરજમાતી નીકળવા વળી ગરમી, કૂલેંટ વગેરેને ઠંડુ રાખે છે.

Image Source

મળતી જાણકારી પ્રમાણે ગુજરાતના સુરતમાં આ ક્રાયોસ્ટેટને બનાવવામાં આવી રહ્યું છે. તેને એલએન્ડટી ધ્વરા બનાવવામાં આવ્યું છે. ક્રાયોસ્ટેટ સ્ટીલનું એક હાઈ વેક્યુમ પ્રેશર ચેમ્બર હોય છે. જયારે ઓટોમેટિક રીએક્ટર આસ પાસ ગરમી પેદા કરે છે ત્યારે તેને ઠંડુ કરવામાં એક મોટા રેફ્રિજરેટર હોય છે. તેને ક્રાયોસ્ટેટ કહેવામાં આવે છે.

Image Source

જો કે પહેલા આ પ્રોજેક્ટ ઉપર ચીનને કામ કરવાનો મોકો મળી રહ્યો હતો. પરંતુ હવે જયારે ફ્રાન્સમાં બની રહેલા આ દુનિયાના સૌથી મમોટા પરમાણુ સંયંત્ર ઉપર કામ શરૂ થયું ત્યારે તેમનું તાપમાન સૂરજના તાપમાનથી 10 ઘણું વધારે તાપમાન હશે તેનો મતલબ કે 15 કરોડ ડિગ્રી સેલ્સિયસ સુધી જશે. ક્રાયોસ્ટેટ એટલે કે પ્રમાણ્યું સંયંત્ર ફીજનું કુલ વજન 3850 ટન છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.