જમવાનો સ્વાદ વધારનારી ડુંગળી મોટાભાગના ઘરોની અંદર જોવા મળે છે, ડુંગળીને આપણે શાકની અંદર અને સલાડની અંદર ખાસ કરીને ઉપયોગ કરતા હોય છે, ડુંગળી ખાવાના ઘણા ફાયદાઓ પણ છે. શાકમાં તો ડુંગળી સ્વાદ આપે જ છે પરંતુ આ ઉપરાંત ડુંગળી યૌન શક્તિ, શીઘ્રપતન, વીર્યવૃદ્ધિ અને નપુંસકતા જેવી સમસ્યાઓ દૂર કરવા માટે પણ વપરાય છે.

ઘણા લોકોને ડુંગળી ખાવાની ખુબ જ પસંદ હોય છે, એટલે જ એ શાકમાં તો ખાય છે જ સાથે સાથે સલાડમાં પણ ડુંગળી માંગે જ છે, ડુંગળીનો ઉપાયોગ આજથી નહિ પરંતુ હજારો વર્ષોથી થતો આવ્યો છે. હજારો વર્ષો પહેલા મહિલાઓ ડુંગળીનો જે ઉપયોગ કરતી હતી તે જાણીને તમને પણ નવાઈ લાગશે.

ડુંગળીના ઇતિહાસ વિશે વધારે કોઈને કઈ ખબર નથી પરંતુ ચોંકવનારી હકીકત ત્યારે સામે આવી જયારે પાંચ હજાર વર્ષ પહેલાના ખોદકામની અંદર ડુંગળીના અવશેષો મળી આવ્યા, તેના વિષે શોધખોળ કરતા માલુમ પડ્યું કે એ એ સમયે મહિલાઓ ડુંગળીનો ઉપયોગ માત્ર ખાવા માટે જ નહોતી કરતી, પરંતુ એવા કામ માટે કરતી હતી જેને જાણીને તમને પણ હેરાની થશે.

મિસ્ત્રમાં ઈસાથી ત્રણ હજાર વર્ષ પહેલા ડુંગળીની ખેતી થવાની વાત સામે આવી છે. મિસ્ત્રના રાજા રામસેસ ચતુર્થના મમી માંથી ડુંગળીના અવશેષો મળી આવ્યા હતા. મહિલાઓ સમયે ડુંગળીનો ઉપયોગ પૂજા કરવામાં અને અંતિમ સંસ્કારના સમયે કરતી હતી. આ ઉપરત્ન જે મહિલાઓને ગર્ભધારણ કરવામાં સમસ્યા થઇ રહી હોય તેમનો ઇઆજ પણ ડોક્ટર ડુંગળી દ્વારા જ કરતા હતા. મહિલાઓ ઉપરાંત ડુંગળીનો ઉપયોગ જાનવરો માટે પણ કરવામાં આવતો હતો.