ધાર્મિક-દુનિયા નારી વિશે

ગરુડ પુરાણમાં જણાવ્યા અનુસાર, મહિલાઓએ કયારે પણ ના કરવા જોઈએ આ 4 કામ, નહીં તો આવે છે પસ્તાવાનો વારો

થોડાક જ સમયમાં બરબાદ થઇ જશો, સ્ત્રી જોડે આ 4 કામ ન કરતા

આપણા ધર્મ અને સંસ્કૃતિમાં કહેવામાં આવ્યું છે કે, બધા ક્ષેત્ર મહિલા પુરુષ સમોવડી થઇ જાય છે. પરંતુ તે અમુક બાત્મા પુરુષ સમોવડી નથી થતી. અમુક સમયે મહિલાઓને પરિવારની માન-મર્યાદા નડે છે. તો અમુક સ્ત્રીઓ આપણે એવી પણ જોતા હોય છે કે જેને કોઈ પણ પ્રકારની માન મર્યાદા નડતી નથી.

ગરુડ પુરાણમાં ગૃહસ્થ જીવનને લઈને ઘણી ઉપયોગી વાતો બતાવવામાં આવી છે. આ ગ્રંથ ફક્ત મપરલોક વિષે જ નથી બતાવતા પરંતુ મનુષ્યના જીવનને સુખી બનાવવા માટેની કલ્યાણકારી વાત પણ કહી છે.

Image Source

ગરુડ પુરાણમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે વાતથયો મહિલાઓના જીવનને નષ્ટથી બચાવે છે.

આવો જાણીએ મહિલાઓ કંઈ વાતથી બચવું જોઈએ.

‘મહિલાઓએ બધા જ વ્યક્તિનું યથા-યોગ્ય સમ્માન કરવું જોઈએ. આ વાત મહિલા અને પુરુષો બધાને લાગુ પડવી જોઈએ. વર્તમાનમાં કરવામાં આવેલું અપમાન ભવિષ્યનું પણ કારણ બની શકે છે. તેથી કોઈને પણ દુવર્ચન, ખોટી વાત કહેતા પહેલા ધ્યાન રાખવું જોઈએ. જે મહિલાઓ તેના ઘરના લોકો સાથે ખરાબ વર્તન કરે છે. તે મહિલાઓ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, મહિલાઓ ઉંચા અવાજે પરિવારજનો સાથે વાત કરે છે તેના ઘરમાં શાંતિ નથી રહેતી.

Image Source

ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, મહિલાએ વધુ સમય સુંધી તેના જીવનસાથીથી દૂર ના રહેવું જોઈએ. જીવનસાથીથી વધુ સમય સુધી દૂર રહેવાથી પરિવારીક રીતે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. મહિલાઓ એ સુરક્ષિત જીવન જીવવા માટે જીવનસાથી રહેવું અતિ જરૂરી છે.

Image Source

મહિલાઓ માટે આજના જમાના સૌથી જરૂરી હોય તો છે સુરક્ષિત જીવન અને માન-સન્માનની રક્ષા. મહિલાઓએ તેનું જીવન સુરક્ષિત રાખવા માટે અને માન સન્માનની રક્ષા માટે સૌથી જરૂરી વાત છે કે તેના પોતાના ઘરમાં જ રહેવું. અન્ય લોકોના ઘરમાં લાંબા સમય સુધી રહેતા ના તો તેનું માન-સન્માન જળવાય છે ના તો તેનું જીવન સુરક્ષિત થાય છે. કોઈના ઘરે લાંબો સમય સુધી રહેવાથી તેની છબી ખરડાઈ છે. મહિલાઓએ અસુવિધાથી બચવા માટે સ્વયંના ઘરમાં જ રહેવું જોઈએ.

Image Source

સ્ત્રી હોય કે પુરુષ હંમેશા સારા ચરિત્રના લોકો સાથે જ મિત્રતા કરવી જોઈએ. ખરાબ ચરિત્રના લોકો ખુદનું પણ પતન કકરતા હોય છે. ખુદનું પતન કરતા વ્યક્તિ સાથે મિત્રતા કરવાથી આપણું પણ પતન થાય છે. મિત્ર બનાવ્યા બાદ પણ ખબર પડે કે તે ચરિત્રનો ખરાબ છે તો તે જ સમયે મિત્રતા તોડી દેવી જોઈએ. મહિલાઓએ તો ખાસ ધ્યાન રાખવાનું કે, ચરિત્રહીન મહિલાઓ સાથે ક્યારે પણ મિત્રતા ના કરવી જોઈએ. અન્યથા આપણે પણ ગૃહસ્થી પર ધ્યાન નથી આપી શકતા.