13 વર્ષના બાળક સાથે રંગરેલિયા મનાવીને પ્રેગ્નેટ થઇ 31 વર્ષિય મહિલા, નહિ થાય જેલ ! જાણો સમગ્ર મામલો

31 વર્ષની આ સીધી દેખાતી મહિલાએ 13 વર્ષના બાળક સાથે રંગરેલિયા મનાવ્યા પછી પ્રેગ્નેટ થઇ, નહિ થાય જેલ ! જાણો સમગ્ર મામલો

ગુજરાત સહિત દેશ અને વિદેશમાંથી ઘણીવાર એવા એવા મામલા સામે આવે છે કે સાંભળી અથવા જોઇ આપણે પણ ચોંકી જઇએ. ઘણીવાર યૌન અપરાધના એવા એવા મામલા સામે આવે છે કે આપણે તો હેરાન રહી જઇએ છીએ. ત્યારે હાલમાં જ એક એવો મામલો સામે આવ્યો જેમાં 31 વર્ષની મહિલા અને 13 વર્ષનું બાળક…બંને વચ્ચે યૌન સંબંધ બંધાયા અને મહિલા થઇ ગઇ પ્રેગ્નેટ. મહિલા પર હવે યૌન અપરાધી રૂપમાં કેસ ચાલી રહ્યો છે, પણ તેને જેલ નહિ થાય. આ મામલો અમેરિકાના કોલોરાડો રાજ્યનો છે.

કોલોરાડોના ફાઉંટેન વિસ્તારની પોલિસે છેલ્લા વર્ષે એટલે કે વર્ષ 2022માં એંડ્રિયા સેરાનો વિરૂદ્ધ બાળકનું યૌન શોષણ કરવાના આરોપમાં મામલો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. પૂછપરછમાં મહિલાએ બાળક સાથે સંબંધ બનાવવાની વાત પણ સ્વીકારી હતી. યૌન સંબંધ બાંઝવાની વાત સ્વીકારવા છત્તાં 31 વર્ષિય મહિલાને પીડિત બાળકનો પરિવાર જેલની કોઠરીની અંદર નહિ જોઇ શકે. ધરપકડ બાદ સેરાનોએ કિશોરના બાળકને જન્મ આપ્યો હતો અને બાળક તેની દેખરેખમાં છે. હવે મહિલાનો પરિવાર બાળકને હાંસિલ કરવા માટે અદાલતમાં અરજી દાયર કરવાની યોજના બનાવી રહ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

જો મહિલાને બાળકની કસ્ટડી મળી જાય છે તો તે જેલ જવાથી બચી જશે, પણ તેના વિરૂદ્ધ કેસ ચાલતો કહેશે. બાળકની ઉંમર હવે 14 વર્ષ થઇ ગઇ છે. આ મામલો જૂન 2022માં સામે આવ્યો હતો. મહિલાની ધરપકડ કરવામાં આવી હતી પણ જુલાઇમાં 70000 ડોલરના મુચલકા પર તેને રિહા પણ કરી દેવાઇ હતી. ફાઉંટેન પોલિસ વિભાગે સેરાનો પર વિશ્વાસની સ્થિતિમાં મહિલા વિરૂદ્ધ બાળક પર યૌન હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. અપરાધિક હલફનામા અનુસાર, પૂછપરછમાં મહિલાએ પોલિસને જણાવ્યુ કે, શરૂઆતી દિવસોમાં બાળકને તેને એક માની જેમ જોયો અને બાળકે તેને માં પણ કહી.

પ્રતિકાત્મક તસવીર

અરજીના સાર્વજનિક થયા બાદ પીડિત બાળકની માંએ જણાવ્યુ કે, મને એવું લાગી રહ્યુ છે કે મારા દીકરાનું બાળપણ છીનવાઇ ગયુ, હવે તેને પિતા બનવું પડશે અને તેને જીવનભર એ મહિલા સાથે રહેવુ પડશે. જો આ મામલે પીડિત એક છોકરી હોતી અને આરોપી કોઇ પુરુષ તો સજા અલગ હોતી. પણ હવે આરોપી એક મહિલા છે, આ માટે તેના પ્રત્યે સહાનુભૂતિ બતાવવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે, કોલોરાડો રાજ્યમાં આ રીતના મામલા શ્રેણી ચારના અપરાધ છે. આ માટે એંડ્રિયા વિરૂદ્ધ ઓછી ગંભીર ધારાઓમાં કેસ દાખલ થયો છે. જો કે, રીપોર્ટ અનુસાર, એંડ્રિયાને ન્યાયાધીશ દ્વારા યૌન અપરાધ માટે 10 વર્ષની સજા સંભળાવવામાં આવી શકે છે. આ મામલે મે મહિનામાં સુનાવણી થવાની છે, જેમાં એંડ્રિયાની સજા વિશે ખબર પડશે.

Shah Jina