અજબગજબ

OMG: આ મહિલાની આંખમાં આંસુને બદલે નીકળે છે આ વસ્તુ, જોઈને ડોકટરોના પણ હોંશ ઉડ્યા- જાણો વિગત

ણસ હોય કે જાનવર કોઈ પણ રડે છે ત્યારે હંમેશા તેની આંખમાંથી આંસુ જ નીકળે છે. પરંતુ શું તમે ક્યારે પણ સાંભળ્યું છે કે કોઈ રડે તો તેની આંખમાંથી ‘ક્રિસ્ટલ આંસુ’ નીકળે છે. પરંતુ હા, આ બિલકુલ સાચી વાત છે. એક મહિલા રડે છે ત્યારે તેની આંખમાંથી આંસુ નીકળવાને બદલે કાચના ટુકડા નીકળે છે. આ મામલો જાણીને ડોક્ટર પણ હેરાન થયા છે કે આખરે મહિલાની આંખમાંથી આંસુની બદલે ક્રિસ્ટલના ટુકડા કેમ નીકળે છે.

Image Source

સોવિયત રુસથી અલગ થનારા દેશ અર્મેનિયાના ગામ સ્પેન્ડરીયનમાં રહેનારી સૈટેનિક કાઝેરિયન નામની મહિલા રહે છે. આ 22 વર્ષની મહિલાની આંખમાંથી આંસુના બદલે દરરોજ 50 ક્રિસ્ટલ નીકળે છે. 22 વર્ષીય કાઝેરિયનનો આ કેસ જોઈને ડોક્ટર પણ હેરાન છે. ડોક્ટર તપાસ કરી રહ્યા હ્ચે કે આખરે આંખમાથી આંસુ નીકળવાને બદલે ક્રિસ્ટલ કેમ નીકળે છે.

એક બાળકની માતા કાઝેરિયનનું કહેવું છે કે, આ સ્થિતિના કારણે તેની જિંદગી મુશ્કેલ બની ગઈ છે. તેનો પરિવાર ખેતી કરી ગુજરાન ચલાવે છે. આ બીમારીનો મોંઘો ઈલાજ કરાવવા માટે તેની પાસે પૈસા નથી.

Image Source

કાઝેરિયને જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા દાંતના ડોક્ટર પાસે ગઈ હતી. ત્યારે મારી આંખમાં ધૂળ ગઈ હોય તેવો અહેસાસ થયો. ત્યારબાદ આંખમાં જોયું ટી ક્રિસ્ટલ નીકળી રહ્યા હતા. ક્રિસ્ટલને લઈને અંત તુરંત જ આંખના ડોક્ટર પાસે ગયા હતા. શરૂઆતના સમયમાં થોડી દવા લીધી તો થોડી રાહત થઇ હતી. પરંતુ ક્રિસ્ટલ આંસુથી ઘણી તકલીફનો સામનો કરવો પડે છે.

કાઝેરિયનની આ બીમારી જોઈને એક ડોકટરે કહ્યું કે,મહિલાની આ બીએમરી બિલકુલ અસાધારણ છે. આ બીમારીને સમજવી પણ મુશ્કેલ છે. તેથી કોઈ ઈલાજ થઇ શકે એમ નથી. હાલતો ડોક્ટરે આંસુઓમાં પ્રોટીનની અધિક માત્રાને લઈને આવી બીમારી થવાની શક્યતા હોય, આ સિવાય આંસુમાં મીઠાનું પ્રમાણ વધે છે ત્યારે પણ તે ક્રિસ્ટલમાં પરિવર્તન થઇ શકે છે.

Image Source

અર્મેનિયાના નાયબ સ્વાસ્થ્યમંત્રી ઓર્ગેનર્સ અરૂટુયનનુ કહેવું છે કે, મહિલાનો આ કેસનો અભ્યાસ કરવામ આવી રહ્યો છે. અમે સૈટેનિક સાથે વધુ એકે બેઠકની યોજના બનાવી રહ્યા છે. તેનાથી અમે વધુ જાણકારી મળશે. આ બાદ અમેતે કોશિશ કરીશું કે આ ડદર્દી સાથે શું થઇ શકે એમ છે.

Image Source

ડોક્ટર શિલાવાનું કહેવું છે કે, ક્રિસ્ટલ આંસુ શરીરમાં થઇ રહેલી બીમારીનો પ્રારંભિક લક્ષણ પણ હોઈ શકે છે. ઘણી સ્થિતિમાં આનુવંશિક રોગનું પણ કારણ હોય શકે છે. ક્રિસ્ટલ આંસુ મ્યુક્સ મેમ્બ્રન કિનારી પણ જ જોવા નહીં મળતા. પરંતુ શરીરમાં લીવર, કિડની જેવા અંગોમાં પણ જોવા મળે છે. જ્યાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે. આ સ્થિતિ ઘણી ભયાવહ છે. જેની તુરંત જ તપાસ કરાવવી જોઈએ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.