કેદીના પ્રેમમાં પડી ગઇ મહિલા જેલર, પછી કરી લીધુ એવું કામ કે, હવે સામે આવી મોટી હકિકત

આ હોટ જેલરે કેદી જોડે કર્યું લફરું પછી ખુલ્યું મોટું રહસ્ય

એક પ્રેમ કોઇ વ્યક્તિ પાસે શું નથી કરાવતો, પ્રેમમાં તો લોકોના આંખો પર પટ્ટી બંધાઇ જાય છે. પ્રેમમાં તો લોકો કંઇ પણ જોતા નથી. આવો જ એક કિસ્સો બ્રિટેનમાં સામે આવ્યો છે. જયાં એક મહિલા જેલર એક કેદીના પ્રેમમાં પડી ગઇ અને તેણે તેનું ટેટૂ પણ બનાવી લીધુ. તે બાદ જે થયુ તે જાણીને તો તમે ચોંકી જશો.

પ્રતિકાત્મક તસવીર

એવું કહેવામાં આવી રહ્યુ છે કે, સ્કારલેટ એલ્ડરિચ નામની મહિલા જેલરને એક કેદી સાથે પ્રેમ થઇ ગયો. બંને પર પ્રેમનો પરવાન એવી રીતો ચઢ્યો કે જેલરે કેદીને મોબાઇલ અને સિમ કાર્ડ ઉપલબ્ધ કરાવી દીધા. બંનેનો પ્રેમ કોઇનાથી છૂપો ન રહ્યો અને જયારે જેલ અધિકારીઓ મહિલાનો મેડિકલ ચેકઅપ કરાવ્યો તો ઘણા ચોંકાવનારા ખુલાસા થયા.

ડેલી મર્કરીની ખબર અનુસાર, સ્કારલેટની આ હરકતનો ખુલાસો ત્યારે થયો જયારે મેડિકલ ચેકઅપ દરમિયાન તેના પગ પર એક રહસ્યમય ટેટૂ મળ્યુ. જેમાં કેદીનો નંબર પણ લખ્યો હતો. તે બાદ તેની તપાસ કરી તો પૂરો મામલો સામે આવ્યો.

હકિકત સામે આવ્યાા બાદ આ મામલો કોર્ટમાં પહોંચ્યો. કોર્ટે કહ્યુ કે અપરાધી સાથે સંબંધ રાખવો કાનૂન વિરૂદ્ધ છે. તેમ છત્તાં પણ આ પગલુ ઉઠાવ્યુ. કોર્ટે આગળ કહ્યુ કે, આ પગલાથી જેલની સુરક્ષા પ્રભાવિત થઇ છે. એટલું જ નહિ તેનાથી વિશ્વાસ પણ તૂટ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

સ્કારલેટે તેની વાત મૂકતા કહ્યુ કે, તે જેલની સુરક્ષામાં સેંઘ લગાવવા ઇચ્છતી ન હતી. તેણે મોબાઇલ ફોન અને સિમકાર્ડ માત્ર વાત કરવા માટે જ આપ્યો હતો. પરંતુ કોર્ટે તેની કોઇ દલીલ માની નહિ અને તેને 10 મહિનાની સજા સંભળાવી દીધી.

Shah Jina