ખબર

આ છોકરીના શરીરમાં એક નહિ પરંતુ બે-બે છે પ્રાઇવેટ પાર્ટ, ખબર પડતા જ આ રીતે બદલી નાખ્યું તેનું જીવન, જુઓ કેવી રીતે ?

દુનિયાભરની અંદર ઘણા લોકો છે જેમને શરીરમાં એક કરતા વધારે અંગો હોય છે. ઘણા લોકોને આપણે જોયા હશે જેમને હાથની અથવા તો પગની આંગળીઓ સામાન્ય માણસ કરતા વધારે હોય છે. ત્યારે આપણે તેવા લોકોને કિસ્મતવાળા પણ કહીએ છીએ. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવી છોકરીની વાત ચર્ચાઈ રહી છે જેના શરીરમાં પ્રાઇવેટ પાર્ટ એક નહિ પરંતુ બે છે.

એડલ્ટ સ્ટાર એવલિન મિલરે ખુલાસો કર્યો છે કે તેના શરીરમાં એક નહિ પરંતુ બે પ્રાઈવેટ પાર્ટ, બે ગર્ભાશય અને બે ગર્ભ છે. એવલિન મિલરે કહ્યું કે તે શરીરમાં બે પ્રાઈવેટ પાર્ટ હોવાને લઈને ચિંતિત નથી, પરંતુ તેમાં પણ તેને સકારાત્મકતા જોવા મળી છે. હવે તેનો આ ખુલાસો મીડિયામાં ખુબ જ ચર્ચાઈ રહ્યો છે.

ડેઈલી સ્ટારમાં છપાયેલા અહેવાલ મુજબ એવલિન મિલરની ઉંમર 31 વર્ષ છે. તે ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં રહે છે. એવલિન મિલરે જણાવ્યું કે જ્યારે તે 20 વર્ષની હતી ત્યારે તેને ખબર પડી કે તેના શરીરમાં બે પ્રાઈવેટ પાર્ટ છે. તેને એમ પણ જણાવ્યું કે તે પહેલા એ વાતથી શરમાતી હતી કે તેના શરીરમાં બે પ્રાઇવેટ પાર્ટ છે.

પરંતુ તેને બાદમાં નક્કી કર્યું કે તે આને વિશે બધાને જણાવશે અને આખરે એક દિવસે તેને આ બાબતને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ લખી નાખી. એડલ્ટ સ્ટાર એવલિન મિલરે કહ્યું કે શરીરમાં બે પ્રાઈવેટ પાર્ટ હોવા એક રીતે તેના માટે ફાયદાકારક છે.

તેને એમ પણ જણાવ્યું કે બે પ્રાઈવેટ પાર્ટ હોવાને કારણે તેણીને ફાયદો એ છે કે તે વેબસાઈટ માટે એડલ્ટ કન્ટેન્ટ પણ બનાવી રહી છે અને તેની પર્સનલ લાઈફ પણ સારી ચાલી રહી છે. આ કારણે તેની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફમાં ક્યારેય સંઘર્ષ જેવી સ્થિતિ નથી આવતી.

એવલિન મિલરે જણાવ્યું કે તેણે ગયા વર્ષે જૂનમાં એક બાળકને જન્મ આપ્યો હતો અને હવે તે ફરીથી ગર્ભવતી છે. તેણીને ગર્ભવતી થયાને 13 અઠવાડિયા થઈ ગયા છે. આ સમયે બાળક તેના જમણા ગર્ભાશયમાં છે. ગર્ભાવસ્થા દરમિયાન, તે પોતાની અને બાળકની ખૂબ કાળજી લે છે. આજકાલ તે બીજી વખત પ્રેગ્નેન્ટ હોવાના કારણે ચર્ચામાં છે અને આ વાત સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે.