26 વર્ષની દેખાવડી નર્સને ડોક્ટર સાથે થયો પ્રેમ, પછી ડોક્ટરની પત્નીને પણ થઇ ગઈ ખબર અને પછી લીધો હેરાન કરી દેનારો નિર્ણય

26ની રૂપકડી નર્સને 29ના ડોક્ટર જોડે માણી લીધું શરીર સુખ, પછી ડોક્ટરની પત્નિ સાથે પણ બંધાયા સંબંધ ને……

એવું કહેવાય છે કે પ્રેમ કોને ક્યાં અને ક્યારે થઇ જાય ખબર નથી પડતી. ઘણા લોકો સોશિયલ મીડિયા દ્વારા પ્રેમ સંબંધોમાં બંધાય છે તો ઘણા લોકો સાથે કામ કરતા લોકોને જ દિલ આપી બેઠે છે, ઘણા લોકો તો એવા હોય છે જે પરણેલા વ્યક્તિઓના પ્રેમમાં પણ પડી જતા હોય છે, ત્યારે હાલ એક એવી જ ખબર ચર્ચાનો વિષય બની છે, જેમાં એક નર્સને ડોક્ટર સાથે પ્રેમ થઇ ગયો અને તેની જાણ ડોક્ટરની પત્નીને પણ થઇ ગઈ.

આ ઘટના બની છે અમેરિકામાં. જ્યાં ન્યુયોર્કમાં રહેવા વાળી 26 વર્ષીય નર્સ રેબેકા બોનોની મુલાકાત 29 વર્ષીય ડોક્ટર માર્ટી કોલે સાથે ઓફિસમાં થઇ, અને તે બંને વચ્ચે પહેલા તો સારી મિત્રતા થઇ ગઈ. જેના બાદ રેબેકાને માલુમ પડ્યું કે માર્ટી 29 વર્ષીય નતાશા નામની એક મહિલા સાથે રિલેશનશિપમાં છે અને બંનેની સગાઈ પણ થઇ ગઈ છે.

ત્યારે રેબેકાએ વિચાર્યું કે એક દિવસ માર્ટીની મંગેતર સાથે પણ મુલાકાત કરવામાં આવે. જેના બાદ ત્રણેય મળ્યા અને પછી તો એ ત્રણેયનું જીવન જ એકદમ બદલાઈ ગયું. રેબેકાએ જણાવ્યું કે “કોરોનાના કારણે શહેરમાં લોકડાઉન હતું. અને ત્યારે બધી ઓફિસ બંધ હતી. ત્યારે અમે ત્રણેય મોટાભાગે એકસાથે સમય વિતાવતા હતા.”

તેને આગળ જણાવ્યું કે, “ક્યારેક કુતરાઓને સાથે જ ફેરવવા જવું. ડિનર કરવું અને સાથે જ પાર્ટીઓમાં જવું. મેં 2020માં અમે નિર્ણય કર્યો કે મોટાભાગનો સમય અમે સાથે જ વિતાવી રહ્યા છીએ જેમ કોઈ કપલ હોય. પછી અમને અનુભવ થયો કે અમે ત્રણેય એક જ રિલેશનશિપમાં છીએ, પરંતુ જલ્દી જ માર્ટી અને નતાશાના લગ્ન થવાના છે. જેના કારણે અમે થોડા અસમંજસમાં ફસાઈ ગયા કે હવે શું કરીશું ?

તેને જણાવ્યું કે, “પછી મેં ઇન્સ્ટાગ્રામ અને બીજા સોશિયલ મીડિયા સાઈટ ઉપર જોવાનું શરૂ કર્યું કે શું અમારી જેમ બીજા પણ લોકો છે જે એક સાથે જ રિલેશનમાં રહીને પરિવાર આગળ વધારી રહ્યા હોય. હું ખૂબ જ મૂંઝવણમાં હતી કે મારે તેમના લગ્નમાં હાજરી આપવી કે નહીં. જેના પર બંનેએ એમ પણ કહ્યું કે હું તેમના લગ્નમાં આવીશ તો તેમને ગમશે.”

રેબેકા આગળ કહે છે કે, “મારા માતા-પિતા પણ લગ્નમાં આવ્યા હતા. પરંતુ મેં તેને માત્ર એટલું જ કહ્યું કે અમે ત્રણેય માત્ર સારા મિત્રો છીએ. તેઓ જાણતા ન હતા કે હું બાયસેક્ છું. અને મને એ પણ ખબર નહોતી કે માર્ટી અને રેબેકા રિલેશનશિપમાં છે. પરંતુ માર્ટી અને નતાશાના લગ્ન પછી પણ અમારા ત્રણેય વચ્ચેનો સંબંધ એવો જ છે. અમે ત્રણેય આજે પણ સાથે રહીએ છીએ જેમ પહેલા રહેતા હતા. હવે હું મારું ઘર છોડીને તેના ઘરે શિફ્ટ થઈ ગઈ છું. અગાઉ મારા માતા-પિતાને આ બાબતે થોડો વાંધો હતો. પરંતુ જ્યારે તે જુએ છે કે હું આ બંનેની સાથે ખુશ છું તો હવે તે પણ મને સપોર્ટ કરે છે.

Niraj Patel