16 વર્ષની ઉંમરમાં આન્ટી પર આવ્યુ છોકરાનું દિલ, લગ્ન કરી બન્યો પોતાના જ મિત્રનો બાપ

ઘોર કળયુગ: દોસ્તની માતાને પટાવી લીધી આ 16 વર્ષના છોકરાએ, આ આંટી છે 7 બાળકો ની માં….જુઓ તસવીરો

‘ઇશ્ક પર જોર નહિ હે યે વો આતિશ ગાલિબ કિ લગાએ ન લગે ઔર બુજાએ ન બને’. મિર્ઝા ગાલિબની આ શાયરી ઘણી જ પ્રસિદ્ધ છે. પ્રેમ કરવાવાળા ઘણીવાર આ શાયરીનો ઉલ્લેખ કરે છે. પ્રેમ ખરેખર આંધળો હોય છે. ત્યારે તો ઘણીવાર સંબંધોમાં મર્યાદાનું પણ ધ્યાન નથી રહેતુ. પ્રેમમાં ના તો લોકો ઉંમર જુએ છે ના તો કોઇ બંધન.હાલમાં પ્રેમની એક અનોખી કહાની સામે આવી છે, જેમાં એક છોકરો તેના જ મિત્રની માતાના પ્રેમમાં પડી જાય છે. જે તેને આન્ટી કહેતો હતો તેની જ સાથે લગ્ન કરી તે તેના મિત્રનો પિતા બની જાય છે.

ઇંગ્લેન્ડના વેસ્ટ પ્રેમનો આ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. William Smith નામનો છોકરો તેના મિત્રની માતાના પ્રેમમાં પડ્યો. જે મિત્ર સાથે તે વિડીયો ગેમ રમતો હતો તે હવે તેનો પિતા બની ગયો છે. જ્યારે લોકોને આ સમાચારની જાણ થઈ તો લોકો ચોંકી ગયા. સૌથી રસપ્રદ વાત એ છે કે વિલિયમ સ્મિથ જે મહિલાના પ્રેમમાં પડ્યો છે તે વિલિયમ કરતા 29 વર્ષ મોટી છે. જ્યારે બંને મળ્યા ત્યારે વિલિયમ માત્ર 16 વર્ષનો હતો.

તેનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે વિલિયમની ગર્લફ્રેન્ડને 7 બાળકો છે. વિલિયમની ગર્લફ્રેન્ડનું નામ Marilyn Buttigieg છે. Marilyn Buttigieg વેસ્ટ સસેક્ન છે. તે 31 વર્ષની ઉંમરે વિલિયમને મળી હતી. વિલિયમ સ્મિથ 16 વર્ષનો હતો જ્યારે તે આંટીના પ્રેમમાં પડ્યો હતો. વાત એમ હતી કે Marilyn Buttigieg તબિયત ખરાબ હતી એટલે વિલિયમ અવારનવાર તેના ઘરે આવતો અને તેની સંભાળ લેતો. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.

બંનેએ એકબીજાને પોતાની લાગણી વ્યક્ત કરી અને પછી એકબીજાના બની ગયા.અહેવાલો અનુસાર, બંને 12 વર્ષથી પ્રેમમાં છે. વિલિયમ અને મેરિલીન બંને 12 વર્ષ પછી પણ સાથે છે. હાલમાં વિલિયમ સ્મિથ ફિલ્મ નિર્માતા બની ગયો છે. તે કહે છે કે તે મેરિલીનને ખૂબ પ્રેમ કરે છે, મેરિલીન તેની ડ્રીમ વુમન છે. વિલિયમની પ્રતિબદ્ધતા જોઈને મેરિલીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. બંને હવે પરિણીત છે. સમાજના લોકો આ લગ્નથી ખુશ ન હતા, પરંતુ આ પ્રેમી યુગલને સમાજની પરવા નહોતી.

આ સંબંધને કારણે મેરિલીનના બાળકોએ તેને છોડી દીધી અને વિલિયમે પણ તેના મિત્ર સાથે વાત કરવાનું બંધ કરી દીધું.વિલિયમે 2009માં મેરિલીનને પુખ્તવયમાં આવતાં જ પ્રપોઝ કર્યું અને બંનેએ લગ્ન કરી લીધા. મેરિલીનને આ સંબંધ વિશે સમાજમાં ઘણું સાંભળવું પડ્યું. 12 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છત્તાં પણ તેમના સંબંધોને લઈને દરેક પ્રકારની વાતો કરવામાં આવે છે. તેની અસર તેમના પ્રોફેશનલ લાઈફ પર પણ પડે છે, પરંતુ તેમનો સંબંધ વધુ મજબૂત બન્યો છે.

Shah Jina