પાદવા માટે આ છોકરીને મળે છે લાખો રૂપિયા, પાદતી વખતે એવા એવા સુમધુર અવાજ કાઢે છે કે લોકો પણ બની જાય છે દીવાના

ગેસ છોડીને લાખો રૂપિયા કમાઈ રહી છે આ છોકરી, એવો સુમધુર અવાજ કે લોકો કહે છે પાદવાની રાણી

આપણા ઘરની અંદર કે  આસપાસ કોઈ બેઠેલી વ્યક્તિ પાદે તો આપણને જરા પણ ના ગમે, લગભગ કોઈને પણ ગમતી નથી, ઘણીવાર તો આપણે પાદતી વખતે આજુબાજુ જોઈ લઈએ છીએ કે કોઈ આપણને જોઈ કે સાંભળતી તો નથી રહ્યું ને, પરંતુ આજે અમે તમને એક એવી છોકરી વિશે જણાવવાના છીએ જેને પાદવા માટે લાખો રૂપિયા મળે છે, સાંભળીને તમને પણ નવાઈ લાગે, પરંતુ આ હકીકત છે.

અમેરિકામાં રહેવા વાળી મહિલા લશ બોટાનિકા, જે એક યુટ્યુબર અને એડલ્ટ સ્ટાર પણ છે. જેને ખુલાસો કર્યો છે કે તેને પોતાના ફોર્ટ્સને ઓનલાઇન વેચીને 25 હજાર ડોલર એટલે કે લગભગ 18 લાખ રૂપિયાયથી પણ વધારે કમાઈ લીધા છે. ચેનલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં લશ દ્વારા કહેવામાં આવ્યું કે આ બધું ત્યારે થયું જયારે એક વ્યક્તિએ તેનો કોન્ટેક્ટ કર્યો અને તેને એક પાદવાનો વીડિયો બનાવવાનું કહેવામાં આવ્યું.

જો કે લશ બોટાનિકા દ્વારા એક વીડિયોની અંદર ખુલાસો કરવામાં આવ્યો કે તે કેમેરા સામે પાદવા માટે તૈયાર નહોતી. પરંતુ પછી એને પ્રયત્ન કર્યો. વીડિયોને તે વ્યક્તિ દ્વારા પોઝિટિવ રિએક્શન મળ્યું અને પછી ઘણા બીજા લોકોએ પણ પાદવાના વીડિયો માટે ડિમાન્ડ કરી.  જેના માટે તેને પૈસા પણ આપવા તૈયાર થયા.

એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂની અંદર લશ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે તેને ફક્ત પાદવાના વીડિયો બનાવીને જ એક દિવસમાં 4 હજાર ડોલર કમાયા હતા. પરંતુ આટલી બધી વાર પાદવાના વીડિયો બનાવવા તેની માટે પણ આસાન નહોતું. લશ દ્વારા જણાવવામાં આવ્યું કે તેને પનીર ઉપરાંત ઘણી ડેરી પ્રોડક્ટ ખાવાની જરૂર પડે છે. અને આજ કારણે તે એક પાદવાના વીડિયો બનાવવા માટે 175 ડોલર એટલે કે લગભગ 12 હજાર રૂપિયા ચાર્જ કરે છે.

પોતાના ઇન્ટરવ્યૂની અંદર લશ દ્વારા પોતાના પાદવાને લઈને વિસ્તારથી જણાવવામાં આવ્યું કે તેને પરમેસન ચીઝ મોટાભાગે તેના પાદને “સલ્ફરી” બનાવી દે છે અને મોઝરેલા ચીઝ તેને બબલી અવાજ આપે છે.

તેને પોતાના વિશે જણાવતા કહ્યું કે જે વાસણ કે સામાન ઉપર તે પાદતી હતી તેને તે વ્યક્તિને પણ મોકલી આપતી હતી. એક ઘટનાને યાદ કરતા તેને જણાવ્યું કે એક ગ્રાહક માટે તેને ફેલવાર્ડ લોલીપોપ ઉપર પણ પાદ કર્યું હતું.

એટલું જ નહિ લશ દ્વારા પોતાના સૌથી અજીબ અનુભવ વિશે જણાવતા કહેવામાં આવ્યું કે એક કસ્ટમર દ્વારા તેને મોડેલ ટ્રેનના સેટથી એક નાની મૂર્તિ ઉપર પાદવાનું કહેવામાં આવ્યું હતું. લશ મોટાભાગે બધા જ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને મોટાભાગે પોતાના વીડિયોને પણ તે પોસ્ટ કરતી રહે છે.

Niraj Patel