એક મહિલા કુતરા સાથે બનાવતી રહી રોમેન્ટિક સંબંધ, એક્સ બોયફ્રેન્ડે રેકોર્ડ કરી કર્યો પર્દાફાશ, રાઝ ખુલ્યુ તો પોલિસ પણ રહી ગઇ હેરાન

8 વર્ષ સુધી કુતરા સાથે સાથે આ હવસખોર મહિલાએ બીભત્સ કાર્યો કરતી હતી, અંદરની વિગતો જાણીને ધિક્કારશો

માણસ અને શ્વાન વચ્ચેનો સંબંધ સૌથી વફાદાર માનવામાં આવે છે. જ્યાં એક શ્વાન પોતાના માલિક માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે, ત્યાં માણસો પણ પોતાના પાલતુ શ્વાનને ખૂબ પ્રેમ કરે છે. એવા ઘણા કિસ્સાઓ પણ છે જેમાં માણસો શ્વાન પર ઘણા પૈસા ઇન્વેસ્ટ કરે છે. શ્વાનને પોતાનો અલગ રૂમ આપવામાં આવે છે. આ ઉપરાંત તમામ સુવિધાઓ પણ આપવામાં આવે છે. પરંતુ કેટલાક એવા કિસ્સાઓ પણ સામે આવે છે, જ્યાં આ આવા પ્રાણીઓ માટે માણસો શેતાન બની જાય છે. તેમને ખૂબ હેરાન કરવામાં આવે છે.

આવો જ એક કિસ્સો આ દિવસોમાં સામે આવ્યો છે. અમેરિકાના ફ્લોરિડામાં રહેતી એક મહિલાની શ્વાન સાથે દુર્વ્યવહારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મહિલાની સાથે તેના પૂર્વ પ્રેમીની પણ ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં વ્યક્તિને ચાર લાખના અંગત બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ મહિલા છેલ્લા આઠ વર્ષથી તેના કૂતરાનું શોષણ કરી રહી હતી. તેણે તેના કૂતરા સાથે સંબંધ બાંધ્યો હતો. તેના પૂર્વ બોયફ્રેન્ડને પણ આ વાતની જાણ હતી. તે બંનેના ઘણા વીડિયો પણ બનાવતો હતો. જેના કારણે આ ઘટનાનો ખુલાસો થયો હતો.

મળતી માહિતી અનુસાર, મહિલાનું નામ ક્રિસ્ટીના કૈલેલો છે. તે ફ્લોરિડામાં રહે છે. 36 વર્ષીય ક્રિસ્ટીના આઠ વર્ષ પહેલા એક શ્વાન લઈને આવી હતી.તે સમયે ક્રિસ્ટીના 39 વર્ષીય જેફ્રી સ્પ્રિંગર સાથે રિલેશનશિપમાં હતી. જેફ્રીને ખબર હતી કે ક્રિસ્ટીનાએ ડોગ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તે તેના પાલતુ કૂતરા સાથે સંબંધ બાંધતી હતી. જેફ્રીની હાર્ડ ડ્રાઈવમાંથી આના પુરાવા મળ્યા છે. તેણે ડ્રાઇવમાં ઘણા વીડિયો સેવ કર્યા હતા જે બંને વચ્ચેના સંબંધને બનાવી રહ્યા હતા. આ તમામ બાબતોનો ઉલ્લેખ ધરપકડ અહેવાલમાં કરવામાં આવ્યો છે.પોલીસે આ કેસમાં બંનેની ધરપકડ કરી હતી. બંનેને પ્રાણીઓ સાથે અત્યાચારના કેસમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર

ત્યાં જેફ્રીને ચાર લાખના બોન્ડ પર જામીન મળી ગયા. રેકોર્ડ મુજબ ક્રિસ્ટીનાનો ઈતિહાસ બહુ સારો રહ્યો નથી. કૂતરાના શોષણ પહેલા તે ઘરેલુ હિંસાના કેસમાં જેલ પણ જઈ ચુકી છે. ત્યાં જેફ્રીએ તેના સ્પષ્ટીકરણમાં કહ્યું કે જ્યારે તેને આ સમગ્ર મામલાની જાણ થઈ ત્યારે તેણે બ્રેકઅપ કરી લીધું હતું. જેના આધારે તેણે જામીન માંગ્યા હતા. પરંતુ ક્રિસ્ટીના હજુ પણ જેલમાં છે.શ્વાનને સ્થાનિક પશુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોકટરોએ તેની જાતિ જાહેર કરી ન હતી. જોકે, પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શ્વાનને કોઈ ઈજા થઈ નથી.

પ્રતિકાત્મક તસવીર

નોંધનીય છે કે અમેરિકાના 4 રાજ્યો વ્યોમિંગ, ન્યૂ મેક્સિકો, હવાઈ, વેસ્ટ વર્જિનિયા સિવાય અન્ય તમામ રાજ્યોમાં પ્રાણીઓ સાથે સંબંધ રાખવાને ગુનો ગણવામાં આવે છે. પરંતુ તેને ગંભીર ગુનો ગણવામાં આવતો નથી. જો તે દોષિત સાબિત થાય તો તેને એક વર્ષ સુધીની જેલ થઈ શકે છે. ધ જર્નલ ઓફ ક્વોલિટેટીવ ક્રિમિનલ જસ્ટિસ એન્ડ ક્રિમિનોલોજી અનુસાર, પ્રાણીઓના સંબંધો અંગે કોઈ વિશ્વસનીય ડેટા નથી, પરંતુ સંશોધન કહે છે કે, ‘5 થી 8 ટકા પુરુષો આવા ગુનાઓમાં સામેલ છે, જ્યારે 3 થી 4 ટકા મહિલાઓ પણ તેમાં સામેલ છે.

Shah Jina