પતિને રિઝાવવા માટે બાથરોબ ખોલી રોમેન્ટિક ડાંસ કરી રહી હતી પત્ની અને ત્યારે જ અચાનક….જુઓ વીડિયો

પતિની સામે સુંદર બૈરી કરી રહી હતી રોમાન્ટિક ડાન્સ, પછી અચાનક જ….

Wife Romantic Dance Video Viral : સોશિયલ મીડિયા પર હેરતઅંગેજ અને મજેદાર વીડિયોની કોઇ કમી નથી. અવાર નવાર આપણને સોશિયલ મીડિયા પર અનેક રમુજી અને મનોરંજક વિડીયો જોવા મળે છે. તાજેતરમાં એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેને જોઈને યુઝર્સ હસી હસીને લોથપોથ થઇ રહ્યો છે.

ઘણા યુઝર્સ આ વીડિયોને વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં એક પત્ની તેના પતિ સાથે રોમેન્ટિક હરકત કરતી જોવા મળે છે અને પછી બંને વચ્ચે તેમનું બાળક જ્યારે આવી જાય છે તે સીન ખૂબ જ ફની છે. આ સમયે પતિ-પત્ની શરમથી પાણી પાણી પણ થઇ જાય છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં વ્યક્તિ સોફા પર બેઠેલો અને મોબાઈલમાં વ્યસ્ત જોવા મળે છે.

જે પછી તેની પત્ની તેની સામે આવીને થોડો ક્વોલિટી ટાઈમ વિતાવવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. આ દરમિયાન પત્ની બાથરોબ ખોલી પતિ સાથે રોમેન્ટિક થવા જાય છે અને પતિને રીઝવવાનો પ્રયાસ કરે છે, ત્યાં બંનેનો પુત્ર અચાનક આવી જાય છે અને બંને શોક થઇ જાય છે. જે બાદ માતા તેના પુત્ર સાથે ડાંસ કરવા લાગે છે.

રોમેન્ટિક ક્ષણો પર અચાનક આવી રીતે બ્રેક લાગતા પતિ પણ આશ્ચર્યચકિત થઇ જાય છે. વીડિયોમાં પતિ-પત્ની પોતાના બાળક સાથે પછી ડાન્સ કરતા જોવા મળે છે. જો કે, બાદમાં પતિ ત્યાંથી ચાલ્યો જાય છે. હાલમાં આ વીડિયો યુઝર્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Guto Ribeiro (@gutoribeirooficial)

Shah Jina