પતિને સબક શીખવાડવા માટે માટે પત્નીએ પ્રાઇવેટ પાર્ટમાં બાંધી દીધો નટ.. પછી થયું આવું

પતિના આ કાળા કામનો ડાઉટ ગયો પત્નીને…પત્નીએ પ્રાઇવેટ પાર્ટમાં બાંધી દીધો નટ બોલ્ટ અને ડોક્ટરે જોયું તો…

એક મહિલાએ તેના પતિને પાઠ ભણાવવા માટે આવું ભયાનક કાવતરું ઘડ્યું કે સાંભળીને તમારા હોશ ઉડી જશે. જ્યારે મહિલાને ખબર પડી કે તેના પતિના અન્ય મહિલા સાથે સંબંધ છે ત્યારે તે ગુસ્સામાં લાલ થઈ ગઈ હતી. પત્નીએ પતિના પ્રાઈવેટ પાર્ટ પર નટ બોલ્ટ લગાડવાની યોજના બનાવી લીધી.

મહિલાએ પતિની બેવફાઈનો બદલો લેવા માટે રાત્રે એક ભયાનક કાવતરું ઘડ્યું હતું. મહિલાએ ઊંઘતી વખતે તેના પતિના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો નટ લગાવી દીધો હતો. મહિલાને શંકા હતી કે તેના પતિની બહાર બીજી મહિલા સાથે સંબંધ છે.

મહિલાની આ કહાની સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જે વાંચીને લોકો સ્ત્રીના દુષ્ટ મન વિશે વિચારી રહ્યા છે. અહેવાલો અનુસાર આ મામલો યુક્રેનનો જણાવવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર જ્યારે સ્થાનિક પત્રકારોએ મહિલાને પૂછ્યું કે તમે આવું કેમ કર્યું તો મહિલાએ કહ્યું કે પતિ સાથે બદલો લેવો હતો એટલા માટે મેં આવું કર્યું હતું.

ધ સનના સમાચાર અનુસાર જ્યારે મહિલાએ તેના પતિના પાર્ટમાં નટ બોલ્ટ નાખ્યો  ત્યારે તે સૂતો હતો. નટ બોલ્ટ નાખ્યા બાદ પતિ અચાનક જાગ્યો અને જોયું ત્યારે તેણે પીડાથી ચીસો પાડવા લાગ્યો હતો. પતિએ નટ નીકળવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ સફળ થયો નહિ.

તેના પતિની હાલત બગડવા લાગી ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેની સર્જરી કરી. ત્યારબાદ તે વ્યક્તિનો જીવ બચી ગયો. મહિલાએ કહ્યું કે મને આ અંગે કોઈ અફસોસ નથી. મહિલાના આવા વિચાર માટે સોશિયલ મીડિયા પર તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે.

Patel Meet