ખબર

64 વર્ષના સસરા અને 29 વર્ષની વહુનો ચકચારી કિસ્સો: રાત્રે દીકરાએ રંગરેલિયા મનાવતા ઝડપાયા તો કરી સસરો વહુ કરી બેઠા આવો ગંદો કાંડ

અરર છી છી છી, પુત્રવધુ સસરાનું બિસ્તર ગરમ કરતી હતી, બંને ખુબ રંગરેલિયા મનાવતા, એક દિવસ દીકરો …..

દેશભરમાંથી ઘણીવાર અવૈદ્ય સંબંધોના કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણીવાર આવા કિસ્સા ખતરનાક રૂપ લઇ લેતા હોય છે. ત્યારે હાલમાં જ એક આવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પુત્રવધૂ સાથેના અવૈધ સંબંધોના કારણે પિતાએ પુત્રની હત્યા કરી હતી. વેપારી પિતા રાત્રે તેમની વહુને મળવા આવ્યા હતા. આ દરમિયાન પુત્રએ પત્નીને પિતા સાથે વાંધાજનક સ્થિતિમાં જોઇ હતી. જેના કારણે યુવક ખૂબ ગુસ્સે થઈ ગયો અને ગુસ્સામાં રૂમમાં ગયો. પુત્રના આ કૃત્યથી સસરા અને પુત્રવધૂ ડરી ગયા હતા. પછી બંને પુત્રની પાછળ પાછળ તેના રૂમમાં પહોંચ્યા.

પોલીસનું કહેવું છે કે સસરા અને પુત્રવધૂએ યુવકનું દોરડા વડે ગળું દબાવીને હત્યા કરી હતી. પોલિસે 3 દિવસ પહેલા થયેલા એક વેપારીની હત્યાના મામલામાં ખુલાસો કર્યો છે. પોલીસે મૃતકની પત્ની અને તેના સસરાની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે પુત્રએ પિતા અને પત્નીને શંકાસ્પદ હાલતમાં જોયા હતા. આ પછી બંનેએ મળીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.એડીશનલ એસપીના જણાવ્યા અનુસાર મૃતકના પિતા વિક્રમ સિંહ અને તેની પત્ની વચ્ચે અવૈધ સંબંધો હતા.

મૃતકે તેના પિતા અને પત્નીને શંકાસ્પદ હાલતમાં જોયા હતા.આ આખો મામલો અલવરના બેહરોરનો છે. બેહરોર નવા બસ સ્ટેન્ડ ટ્રેડ યુનિયનના પૂર્વ પ્રમુખ વિક્રમ યાદવના પિતા બળવંત યાદવ (64)ના પુત્રની પત્ની પૂજા (29) સાથે ગેરકાયદેસર સંબંધો હતા. આ ગેરકાયદેસર સંબંધ છેલ્લા દોઢ વર્ષથી ચાલતો હતો. રવિવારે રાત્રે 2.30 વાગ્યાના સુમારે બળવંત તેના પુત્રના રૂમમાં ગયો હતો અને પુત્રવધૂ પૂજાને બહાર બોલાવી હતી.આ દરમિયાન વિક્રમ જાગી ગયો હતો. જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેણે તેની પત્ની અને પિતાને આપત્તિજનક સ્થિતિમાં જોયા હતા.

આ જોઈને વિક્રમ ગુસ્સે થઈ ગયો અને પોતાના રૂમમાં ગયો. અહીં પિતા અને પુત્રવધૂએ વિક્રમના રૂમમાં જઈને દોરડા વડે ગળું દબાવી હત્યા કરી નાખી હતી. વિક્રમનું મોત થાય ત્યાં સુધી બંનેએ દોરડા વડે ગળું દબાવી રાખ્યું હતું.હત્યાને છુપાવવા માટે સસરા અને પુત્રવધૂએ ખોટી વાર્તા રચી. બંનેએ તેને આત્મહત્યા કહેવાનો પ્રયાસ કર્યો હતો. હત્યા બાદ ચુન્નીને પંખા પર લટકાવી દેવામાં આવ્યો હતો. પછી તેને પલંગ પરથી ધકેલી દીધો. આ દરમિયાન વિક્રમને માથામાં ઈજા થઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું.

સોમવારે સવારે બળવંત રાબેતા મુજબ મોર્નિંગ વોક પર ગયો હતો અને પૂજા ઘરના કામકાજ કરવા લાગી હતી. વોક પરથી પાછા ફર્યા બાદ બળવંતે સંબંધીઓને ફોન કરીને જણાવ્યું કે વિક્રમનો અકસ્માત થયો છે અને તેનું મોત થયું છે.પરિવારે અંતિમ સંસ્કારની તૈયારીઓ પણ કરી લીધી હતી. જ્યારે વિક્રમના સાળાએ તેના ગળા પર નિશાન જોયું તો ઘણા સવાલો ઉભા થયા. આ દરમિયાન એક સંબંધીએ પોલીસને જાણ કરી હતી.

ડીએસપીએ ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લીધો હતો અને પોસ્ટમોર્ટમ બાદ સંબંધીઓને સોંપ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ્યારે પોલીસે બળવંત અને પૂજાની ફરીથી પૂછપરછ શરૂ કરી તો બંનેએ રહસ્ય ખોલ્યું.પોલીસે જણાવ્યું કે દોઢ વર્ષ પહેલા બળવંતની પત્નીનું કેન્સરથી મોત થયું હતું. ત્યારથી પુત્રવધૂ પૂજા સાથે અવૈધ સંબંધો હતા. પૂજા અને વિક્રમના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતા. તેમને આઠ વર્ષનો પુત્ર છે.