જાણવા જેવું દિલધડક સ્ટોરી નીરવ પટેલ લેખકની કલમે

પરિણીત મહિલાઓ કુંવારા છોકરાઓને પ્રેમ શા માટે કરે છે ? આખરે મળી જ ગયું કારણ, વાંચો 10 સચોટ કારણો

વિવાહિત જીવનને ચલાવવા માટે પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસનું હોવું ખુબ જરૂરી છે.પણ જ્યારે બંન્ને વચ્ચે કોઈ કારણને લીધે કડવાહટ વધવા લાગે તો આ સ્થિતિ પતિ-પત્નીના સંબંધ  માટે ઘાતક સાબિત થઇ શકે છે.એવામાં વિવાહિત જીવનમાં કોઈ ત્રીજા વ્યક્તિની પણ એન્ટ્રી થઇ જાતિ હોય છે.

શારીરિક સંબંધ સિવાયની ઘણી એવી બાબતો છે કે પુરુષો તો આરામથી શેર કરી લેતા હોય છે જ્યારે મહિલાઓ શરમને લીધે કોઈને કહી શકતી નથી. જો કે એવું ઘણીવાર જોવામાં આવે છે કે કોઈ વિવાહિત મહિલા અન્ય પુરુષના ચક્કરમાં પડી જાય છે જો કે તે ભારતીય સમાજ માટે સારી બાબત નથી પણ આજે અમે તમને જણાવીશું કે આખરે શા માટે વિવાહિત મહિલાને અન્ય પુરુષો પસંદ આવવા લાગે છે.

1.ઉંમર મેચ ના થવી:

Image Source

કોઈપણ મહિલાના લગ્ન સમાન ઉંમરની વ્યક્તિ સાથે ન થવા સૌથી મોટી સમસ્યા છે. મહિલાના નાની ઉંમરના યુવક સાથે કે વધારે પડતી ઉમરના યુવક સાથે લગ્ન થયા હોય પણ આ બંન્ને સ્થિતિમાં વધારે ચિંતિત મહિલાને જ રહેવું પડે છે.અયોગ્ય લગ્નને લીધે મહિલાને સંતુષ્ટિ નથી મળી શક્તિ જેને લીધે તે અન્ય પુરુષ તરફ આકર્ષાવા લાગે છે.

2.પહેલા પ્રેમ તરફ આકર્ષણ:

Image Source

ઘણી બાબતોમાં જયારે યુવતીની મરજીના વિરુદ્ધ કોઈ અન્ય સાથે લગ્ન કરી દેવામાં આવે છે તો તે પોતાના પહેલા પ્રેમને ભૂલી નથી શકતી. પોતાના આગળના પ્રેમને ભૂલી ન શકવાને લીધે તે પોતાના નવા પાર્ટનર સાથે ભાવનાત્મક રૂપથી જોડાઈ શકતી નથી અને એવામાં તે પોતાના પહેલા પ્રેમ તરફ ફરીથી આકર્ષિત થવા લાગે છે.

3.એકબીજાથી મત-ભેદ:

Image Source

દરેક પતિ-પત્નીમાં લડાઈ ઝગડા થતા જ હોય છે, પણ જરૂર કરતા વધારે પડતો ઝગડો સંબંધને બગાડી શકે છે.જો બંન્નેને એકબીજા સાથે મનમુટાવ કે અણગમો છે તો બંને એકબીજા સાથે સંબંધ બનાવાવા માટે પણ અચકાશે.આવી પરિસ્થિતિમાં મહિલા અન્ય પુરુષ તરફ સંબંધ બનાવવા લાગશે.

4. પતિનું સાથે ના રહેવું:

Image Source

ઘણીવાર પતિ કામને લીધે બહાર રહેતા હોય છે જેને લીધે તે એકલતાનો અનુભવ કરે છે. જેને લીધે મહીલા બહારનો સહારો શોધવા લાગે છે. આ સિવાય મહિલા ત્યારે પણ એકલતાનો અનુભવ કરે છે જયારે તેને પોતાના પતિથી પ્રેમ, સન્માન અને સાથે બેસીને સમય વિતાવવાનો પણ સમય ના મળતો હોય.

5.પૈસાની ઈચ્છા:

Image Source

પૈસાની વધારે પડતી ચાહમાં પણ મહિલા કોઇ ધનવાન પુરુષ તરફ આકર્ષવા લાગે છે. પોતાના પતી દ્વારા તેની ઈચ્છાઓ પુરી ન થવા પર, મહિલા કોઈ અન્ય ધનવાન પુરુષ સાથે સંબંધ બનાવવા માટે તૈયાર થઇ જાય છે.

6.બદલાની ભાવના:

Image Source

ઘણીવાર મહિલા પોતાના પતિની વાતોથી એટલી ગુસ્સે થઇ જાતિ હોય છે કે પતિની આ વાતનો બદલો લેવા માટે તે કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ બનાવી લે છે.

7.શારીરિક સંબંધમાં અસંતુષ્ટિ:

Image Source

ઘણીવાર મહિલાને પોતાના પતિની સાથે યૌન સંબંધથી સંતુષ્ટિ મળતી નથી. આ વાતને તે દિલ ખોલીને પતિને કહી પણ શકતી નથી. આ કારણને લીધે પણ તે અન્ય પુરુષ સાથે જોડાઈ જાય છે.

Image Source

8. સમયનો અભાવ:
ઘણીવાર આપણે જોઈએ છીએ કે કોઈ ધનવાન ઘરની સ્ત્રીઓ પોતાના નોકર અથવા ડ્રાઈવર સાથે અથવા તો સોશિયલ મીડિયામાં મળેલા કોઈ વ્યક્તિ સાથે અથવા તો પોતાના આસપાસના કે પોતાના પતિના કોઈ મિત્ર સાથે જ સંબંધો રાખતી હોય છે. કારણ કે આ સ્ત્રીનો પતિ પોતાની પત્નીને  આપતો શકતો, ઘરમાં તમામ સુખ વૈભવ હોવા છતાં પણ તેને સાથની અને પ્રેમની ખોટ વર્તાય છે જેના કારણે તે પરપુરુષ સાથે સંબંધ જોડે છે.

Image Source

9. હૃદયમાં પડેલી લાગણી વહેંચવા:
ઘણા ઘરમાં સ્ત્રી પોતાને મૂંઝવતી વાત અથવા પોતાને થતી તકલીફ કોઈને કહી શકતી નથી જેના કારણે પોતાની વાત એ બીજા પુરુષ સમક્ષ વ્યક્ત કરે છે. આ સમયે સ્ત્રીને પણ એક સ્ત્રી ઉપર વિશ્વાસ નથી હોતો અને એક પુરુષ તેની તકલીફ તેનું દુઃખ સમજી શકે છે, શરૂઆત મિત્રતાથી થાય છે પરંતુ એ સંબંધ સમય જતા પ્રેમમાં પરિણમે છે.

Image Source

10. પોતાના પતિ ઉપર શંકાના કારણે:
પતિ ઓફિસના કામે મોટાભાગે બહાર રહેતો હોય અથવા તો પોતાની પત્નીને પૂરતો સમય ના આપે કે તેની વાતો સાંભળવામાં પણ તે કાળજી ના બતાવે ત્યારે પત્નીને પોતાના પતિ ઉપર શંકા જાય છે. અવાર-નવાર ફોન કરવા ઉપર પણ પતિનો ફોન વ્યસ્ત આવવો કે ઘરે આવીને પણ સતત ફોન ઉપર પતિ જો વ્યસ્ત રહેતો હોય તો આવા સમયે પત્નીને પોતાના પતિ ઉપર શંકા જાય છે જેના કારણે તે બીજા પુરુષ સાથે સંબંધ રાખવા ઉશ્કેરાય છે.
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.