ખબર મનોરંજન

ઈરફાન ખાને તેની નામની પાછળથી ખાન શબ્દ કાઢી નાખ્યો હતો, જાણો આ હતું કારણ

બોલીવુડના ખુબ જ પ્રતિભાશાળી અભિનેતા ઈરફાન ખાનના નિધનથી આખું બૉલીવુડ શોકમગ્ન થઇ ગયું સાથે સાથે આખા દેશમાં પણ દુઃખની લાગણી અનુભવાઈ, ઈરફાન માત્ર બોલીવુડનો જ નાઈઓ પરંતુ હોલીવુડનો પણ એક અભિનેતા હતો જેના કારણે તેની ખ્યાતિ ભારત સહીત વિદેશોમાં પણ વહેતી થઇ હતી, પરંતુ તેના અચાનક નિધનના કારણે ઇન્ડસ્ટ્રીઝને ઘણી જ મોટી ખોટ પડી.

Image Source

ઇરફાન અભિનય દ્વારા તો લોકોનું દિલ જીતતો આવ્યો હતો પરંતુ તેના અસલ જીવનમાં પણ તેના કેટલાક ફંડના કારણે તે લોકોનું દિલ જીતતો હતો અને તેના જ કારણે તે ઘણા લોકોનો આદર્શ અભિનેતા પણ હતો. ઇરફાને નિધનના થોડા સમય પહેલા જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં એવી બાબત જણાવી હતી જેને જાણીને ઘણા લોકોને તેના માટે માં જન્મ્યું હતું, તેને પોતાના નામની પાછળથી ખાન શબ્દ પણ હટાવી લીધો હતો.

Image Source

ઇરફાને આપેલા એ ઇન્ટરવ્યૂમાં તેને કહ્યું હતું કે: “હું ઈરફાન છું, ફક્ત ઈરફાન, મેં થોડા સમય પહેલાથી મારા નામમાંથી ખાન હટાવી લીધું છે. જોકે હું મારા ધર્મ, મારી સિનેમા કે મારી કોઈ એવી વસ્તુઓ દ્વારા નથી ઓળખાવવા નથી માંગતો, હું મારા પૂર્વજોના કામના કારણે ઓળખ બનાવવા નથી માંગતો.”

Image Source

આ કારણે જ રિફને ટ્વીટર ઉપર પણ પોતાનું નામ ઈરફાન જ રાખ્યું છે જો કે ઈરફાનનું મૂળ નામ સાહેબજાદે ઈરફાન અલી ખાન.