મનોરંજન

માલદીવમાં કોની પાસે હોટ ફોટો ક્લિક કરાવી રહી છે કિયારા અડવાણી? અફેરની અફવાઓ વચ્ચે અભિનેત્રીનો જલવો

કબીર સિંહની ગર્લફ્રેન્ડને આ હીરો જોડે ચાલી રહ્યું છે ઇલુ ઇલુ, માલદીવ જઈને કરાવ્યું બિકી ફોટોશૂટ..જોતા જ ઠંડીનો પારો ઉતરી જશે

અભિનેત્રી કિયારા અડવાણી હાલમાં માલદીવમાં રજાઓ એન્જોય કરી રહી છે. અને તેની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર પોતાના ચાહકો માટે શેર કરતી રહે છે. શનિવારે કિયારાએ રજાનો આનંદ માણતી લાલ બિકી કેટલીક તસ્વીર શેર કરી હતી. અને પછી તેને રવિવારે તડકામાં આરામ કરતી તસ્વીરો શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

મળેલી માહિતી અનુસાર કિયારાનું સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે અફેયર છે અને તે તેની સાથે રજાઓ એન્જોય કરવા માલદીવ ગઈ છે. પરંતુ હાલમાં જ તેને પોતાની તાજા પોસ્ટમાં કહ્યું છે કે તે એકલી છે. કિયારાની એક તસ્વીર આવી છે જેમાં તે આરામ ખુરશીમાં આરામ કરી રહી છે અને તડકાનો આનંદ લઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

બીજી એક તસ્વીર પણ આવી છે. જેમ તે મોટા સફેદ રંગના ચશ્માં અને એક ગ્રે હેડસ્કાફની સાથે લાલા રંગના સ્વિમિંગ શૂટમાં જોવા મળી હતી. તેની આ તસ્વીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. તેની આ તસ્વીર ઘણા લોકોને પસંદ પણ આવી છે. લોકો કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

આ ઉપરાંત તેને એક વીડિયો પણ પોતાની સ્ટોરીમાં શેર કર્યો હતો જેમે તે સાયકલ ચલાવતી જોવા મળી હતી. આ દરમિયાન તે ખુબ જ ખુશ દેખાઈ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

તેને એક સેલ્ફી પણ સોશ્યિલ મીડિયામાં પોસ્ટ કરી છે અને તેની સાથે તેને ઈશારા ઈશારામાં ચાહકના સવાલનો જવાબ આપતા લખ્યું હતું કે તે માલદીવ રજાઓ માણવા એકલી ગઈ છે તેથી તે પોતાના ફોટો જાતે લઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Prabhasakshi (@prabhasakshi)

જણાવી દઈએ કે કિયારા હાલમાં પોતાની નવી ફિલ્મ ‘જુગ-જુગ જિયો’ને લઈને ચર્ચમાં છવાયેલી છે. ફિલ્મમાં તે વરુણ ધવનની સાથે લીડ રોલમાં જોવા મળશે. આ ઉપરાંત આ ફિલ્મમાં અનિલ કપૂર અને નીતુ કપૂર પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

સિદ્ધાર્થની વાત કરીએ તો તે કારગીલની લડાઈમાં શહિદ થયેલા કપ્તાન વિક્રમ બત્રાના જીવન પર આધારિત ફિલ્મ ‘શેરશાહ’માં જોવા મળશે. કપ્તાન વિક્રમ બત્રાએ 1999માં કારગિલના ભારત-પાક વચ્ચેના યુદ્ધમાં બેમિસાલ બહાદુરી બતાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sidharth Malhotra (@sidmalhotra)