બોલિવૂડની કેટલીક હિરોઈન એ પહેર્યા કંઈક એવા ડ્રેસ જે પહેરીને ઉડાવ્યો પોતાનો મજાક

આવા ઉંટ-પટાંગ ડ્રેસ પહેરવાની શું મજા આવતી હશે? 7 અભિનેત્રીઓને જોઈને મગજ ફરી જશે

સૌથી પહેલા સોનમ કપૂરનો આ ડ્રેસને જુવો. જોઈને જ તમે પણ દાંતની વચ્ચે આંગળી દબાવી દેશો. આપણે જાણીએ છીએ કે સોનમને ફેશનનો વધારે શોખ છે પણ ફેશનના મામલે સોનમનું ફેશન લૂક કોઈને ગમ્યું નથી. અને બધા લોકોએ આને નકારી હતી.

આના સિવાય સોનમ બીજી એક ઇવેન્ટ માં કંઈક આવા લૂકમાં દેખવા મળી હતી. પણ ત્યાં પણ સોનમનો ડ્રેસ બધાને જરાય ગમ્યો નહોતો.

આ તસ્વીર એની રીતે જ સાચી છે કે આપડે એ તસ્વીર માટે કહેવાની કઈ જરૂર નથી. પ્રિયંકાનો આ લૂક આજે પણ બધાને યાદ આવતા જ હસવાનું પહેલા આવે છે. શુ વિચારીને પ્રિયંકાને આ નવો ડ્રેસ પહેર્યો હશે અને આ તસ્વીર લાંબા સમય સુધી સોશિયલ  મીડિયા પર જોવા મળી હતી.

આમ તો ઐશ્વર્યા  વિશ્વ સુંદર છે અને એની સુંદરતાનો કોઈ જવાબ નથી પણ આ ડ્રેસમાં જોઈને સુંદર ઐશ્વર્યાના ચાહકો નિરાશ થયા હતા. ખુબ જ અજીબ ડ્રેસ પહેરીને જયારે ઐશ્વર્યા  રેડ કાર્પેટ પર આવી પણ લોકોના દિલ સુધી ના પહોંચી.

ત્યાં જ એ જ ઐશ્વર્યા  આ ડ્રેસ બધાને સારી નથી લાગી. એનો લૂક આમ કંઈક અલગ હતો જે બધાના દિલમાં જગ્યા ના બનાવી શકી.

આમ તો દર વખતે કાળો કલર અભિનેત્રી ગમતો હોય છે પણ સોનાક્ષીનો આ કાળા ડ્રેસના લૂકમાં કોઈને પસંદ આવ્યો નથી. આ અજીબ ડ્રેસમાં ચાલતા સોનાક્ષીને સારી કોમેન્ટના બદલે ખરાબ કોમેન્ટ વધારે મળી છે.

હવે જરાક મલ્લિકા શેરાવતના આ ડ્રેસને પણ જોઈ લો. અને જોયા પછી કદાચ આપડે કઈ કહેવાની જરૂર પડશે જ નહિ. મલ્લિકા એમની આ ડ્રેસ ને લઈને વધારે ટ્રોલિંગ થઇ હતી. મલ્લિકાને આવા ડ્રેસમાં  જોઈને તેમના ચાહકોને જરાય ગમ્યું નથી.

Patel Meet