મનોરંજન

બોલીવુડના આ 11 સ્ટાર્સેને છે અજીબ-ગજીબ આદત, કોઈ નહાવાના મોટા ચોર તો કોઈ જાહેરમાં નખ ચાવે છે

દરેક લોકોમાં સારી અને ખરાબ આદત હોય છે. કેટલીકે ખરાબ આદતને કારણે આપણા પરિવારજનો બધાની સામે આપણી મજાક કરી લેતા હોય છે. આજે અમે તમને બોલીવુડના એવા સિતારાઓ વિશે જણાવીશું કે જેને અલગ-અલગ આદતો છે. આ પૈકી ઘણા લોકોને એવી આદત છે કે, નખ ચાવવાની તો ઘણા લોકોને ખુલ્લામાં સ્નાન કરવાની. હવે તમારે જ નક્કી કરવાનું છે કે, બૉલીવુડ સેલેબ્સની આદત સારી છે કે ખરાબ.

આવો જાણીએ તમારા ફેવરિટ સ્ટાર્સને શું આદત છે 

1.શાહરુખ ખાન

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

બોલીવુડના કિંગ ખાન તરીકે જાણીતા શાહરુખ ખાન શુઝના દીવાના છે. શાહરુખ ખાને એક ઇન્ટરવ્યૂમાં વાત સ્વીકારી હતી કે, તેને પગમાંથી શૂઝ કાઢવા ગમતા નથી. ઘણી વાર તો કિંગ ખાન દિવસમાં એક જ વાર શૂઝ ઉતારે છે. તો ઘણી વાર શૂઝ પહેરીને જ સુઈ જાય છે.

2.દીપિકા પાદુકોણ

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

બોલીવુડની ટોપ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની એક આદત થોડી અજબ છે. જયારે દીપિકા પાદુકોણ જયારે એરપોર્ટ પર હોય છે ત્યારે લોકોને જોવા બહુ જ પસંદ છે. આ સાથે જ દીપિકાને તેની પાછળની કહાની વિષે જાણવાની કોશિશ કરે છે.

3.સની લિયોન

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone) on

બૉલીવુડની હોટ અદાથી લોકોના દિલના રાજ કરનારી એક્ટ્રેસ સની લિયોનને વારંવાર પગ સાફ કરવાની આદત છે. સની લિયોનની પણ આ આદત ઘણી વાર એટલી બધી હાવી થઇ જાય છે કે, દર 15થી 20 મિનિટ તેના પગ ધુએ છે. જીસ્મ-2ના શૂટિંગ દરમિયાન 15-20 મિનિટે પગ સાફ કરવાની આદતને લઈને લોકોને આશ્ચ્ર્યચકિત કરી દીધા હતા.

4.અમિતાભ બચ્ચન

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

સદીના મહાનાયક અને બિગ બી તરીકે જાણીતા અમિતાભ બચ્ચનને પણ વિચિત્ર આદત છે. અમિતાભ બચ્ચન ઘણીવાર 2 ઘડિયાળ પહેરે છે. આ પહેરવા પાછળનું કારણ એ છે કે, જયારે અભિષેક કે ઐશ્વર્યા વિદેશ ગયા હોય ત્યારે અમિતાભ બચ્ચન એક ઘડિયાળ ભારત સમય મુજબ તો એક ઘડિયાળ વિદેશ ના સમય મુજબ રાખે છે. આ સિવાય અમિતાભ બચ્ચન નેટવર્કથી બચવા માટે ઘણા ફોન પણ રાખે છે.

5.કરીના કપૂર

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરીના કપૂરની ગણના એક સુપરહિટ એક્ટ્રેસમાં થાય છે.પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, કરીના કપૂરને નખ ચાવવાની આદત છે. કરીના કપૂરની આ આદત જાણીને ફેન્સને હેરાની પણ થઇ હતી, બેબોની આ આદત્ત ઘણી વિચિત્ર આદત છે. ઘણા લોકોને નખ ચાવવાનો શોખ હોય છે.

6.સલમાન ખાન

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

બોલીવુડના ભાઈજાન અને દબંગ ખાન એવા સલમાન ખાનને પણ એક ખરાબ આદત છે. સલમાન ખાનને સાબુથી ઘણો લગાવ છે. સાબુના લગાવને કારણે સલમાનના ઘરમાં હાથેથી બનેલા ડિઝાઈનર અને સુગંધીદાર સાબુનું મોટું કલેક્શન છે.

7.આમિર ખાન

 

View this post on Instagram

 

A post shared by Aamir Khan (@_aamirkhan) on

બોલીવુડના પરફેક્ટનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાનને નહાવાનું જરા પણ પસંદ નથી. આમિર ખાન ઘરેથી બહાર જવાના ના હોય તો તે નહાવાનું પસંદ નથી કરતા. આ સિવાય એક વાર એક યુવતીએ આમિર ખાનના પ્રપોઝલને નકારી દીધુ હતું ત્યારે તેને પોતાનું માથું મૂંડાવી નાખ્યું હતું.

8.બોબી દેઓલ

 

View this post on Instagram

 

A post shared by Bobby Deol (@iambobbydeol) on

બૉલીવુડ એક્ટરને બોલબી દેઓલને પણ અજીબ આદત છે. બોબી દેઓલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે પોતાનાબેગમાં એક લાકડાનો ટુકડો રાખતા હતા. જયારે તે કંઈ પણ બોલે ત્યારે તે ટુકડાને અડકતા હતા.

9.સંજય દત્ત

 

View this post on Instagram

 

A post shared by Sanjay Dutt (@duttsanjay) on

બોલીવુડના જાણીતા એક્ટર સંજય દત્તને પણ એક ખરાબ આદત છે. સંજય દત્તને ગુટખા ખાવાની આદત છે. એકવાર સંજય દત્ત ‘કેન્સરથી કેવી રીતે બચવું’ કાર્યક્રમમાં ગયા હતા ત્યારે તેને એક ફોટોગ્રાફરે ગુટખા ખાતા પકડી લીધા હતા.

10.સુષ્મિતા સેન

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેનને પણ એક વિચિત્ર આદત છે. સુષ્મિતા સેનને કે વખત એવું કહ્યુંહતું કે લોકો હેરાન થઇ ગયા હતા. સુષ્મિતા સેને કહ્યું હતું કે. તે બંધ જગ્યામાં નાહવાનું પસંદ નથી. તેને ખુલ્લા આકાશમાં નહાવાનું પસંદ છે. આ કારણે જ તેને એક મોટું બાથ ટબ પણ બનાવ્યું છે.

11.જોન અબ્રાહ્મમ

 

View this post on Instagram

 

A post shared by John Abraham (@thejohnabraham) on

બોલીવુડના માચોમેન જોન અબ્રાહ્મમને સામાન્ય લોકો વાળી અજીબ આદત છે. જોન અબ્રાહ્મમને લગાતાર પગ હલાવતા રહેવાની આદત છે. જોનની આ આદત તેના પરિવાર અને દોસ્તોને કયારેક હેરાન કરી દે છે.

12.રાની મુખર્જી

 

View this post on Instagram

 

A post shared by 💘 Rani Mukherjee Chopra 👸🏾 (@ranimukherjeefp) on

સામાન્ય રીતે લોકો દિવસની શરૂઆત ચા થી કરતા હોય છે પરંતુ રાની મુખર્જી તેના દિવસની શરૂઆત સ્મોકિંગથી કરે છે.

13.શાહિદ કપૂર

 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

તમને જાણીને હેરાની થશે કે, બૉલીવુડનો ચોકેલેટી બોય શાહિદ કપૂરને પણ કોફીની લાત છે. શાહિદ કપૂર દિવસમાં લગભગ 10થી વધુ કોફી પી જાય છે.

14.સૈફ અલી ખાન

 

View this post on Instagram

 

A post shared by saif ali khan (@saif_alikan) on

બોલીવુડના નવાબ સૈફ અલી ખાન તેનો વધુમાં વધુ સમય બાથરૂમમાં વિતાવે છે. તમને એ જાણીને હેરાની થશે કે, સૈફ અલી ખાન બાથરૂમમાં લાઈબ્રેરી અને ટેલિફોન એક્સ્ટેંશન છે.

15.પ્રિયંકા ચોપરા

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

બોલીવુડથી લઈને હોલીવુડ સુધી સફર કરનારી અને લાખો લોકોની દિલની ધડકન પ્રિયંકા ચોપરાને બધી વસ્તુ વ્યવસ્થિત જ રાખેલી પસંદ છે. જો કોઈ ચીજ ક્યાંય પડી હોય તો તે નારાજ થઈને ગુસ્સે થઇ જાય છે.

16.પ્રીતિ ઝીંટા

 

View this post on Instagram

 

A post shared by Preity G Zinta (@realpz) on

બોલીવુડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝીંટાને સ્વચ્છ બાથરૂમ પસંદ છે. પ્રીતિ ઝીંટા ત્યાં સુધી બાથરૂમનો ઉપયોગ નથી કરતી જ્યાં સુધી બાથરૂમ સાફ ના હોય. પ્રીતિ ઝિંટા જયારે પણ હોટેલ બુક કરે છે ત્યારે બાથરૂમ સાફ છે કે નહીં તે જરૂર જોવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.