જીવનશૈલી મનોરંજન

જાણો બપ્પી લહેરી કેમ આટલું સોનુ પહેરે છે, સોનાનું વજન જાણીને તમને આશ્ચર્યમાં મુકાઈ જશો

મ્યુઝિક કમ્પોઝર અને સિંગર બપ્પી લહરી છેલ્લા ઘણા સમયથી ગીતની સાથે-સાથે એક અન્ય કારણે પણ ચર્ચામાં રહે છે. બપ્પી લહેરી આ કારણે જ લોકો તેની ગીતની સાથે-સાથે તેના સોનાને લઈને ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

Happy Independence Day Jai Bharat Jai Hindustan

A post shared by Bappi Lahiri (@bappilahiri_official_) on

બપ્પી લહેરીની સાથે-સાથે તે તેના સોના પ્રત્યેના પ્રેમને લઈને પણ જાણીતા છે. ભારીખમ સોનાના દાગીના બપી લહેરીની પહેચાન બની ગઈ છે. પરંતુ શું તમને ખબર છે કે, બપ્પી દા કેટલા રૂપિયા અથવા કેટલા વજનની જવેલરી પહેરે છે.

 

View this post on Instagram

 

At my musicroom

A post shared by Bappi Lahiri (@bappilahiri_official_) on

મ્યુઝીકની સાથે જવેલરી બપ્પી દાની બીજી પહેચાન છે. બપ્પી દા હાથ અને ગળામાં ભારેખમ જવેલરી પહેરે છે. જણાવી દઈએ કે, 2014માં તેને લોકસભાની ચૂંટણીમાં દાવેદારી નોંધાવી હતી. આ દરમિયાન તેને સંપત્તિને લઈને જાણકારી આપી હતી. ચૂંટણીના એફિડેવિટ મુજબ, બપ્પી લહેરી પાસે 754 ગ્રામ સોનુ અને 4.62 કિલો ચાંદી છે. પરંતુ હાલમાં તેમાં બદલાવ પણ આપ્યો છે.

 

View this post on Instagram

 

With Monsoon Comes Happiness. #rains #bappilahiri #fridayvibes

A post shared by Bappi Lahiri (@bappilahiri_official_) on

જો બપ્પી દાન સોનાની કિંમતની વાત કરવામાં આવે તો હાલ સોનાના ભાવ મુજબ તેની પાસે લગભગ 30 લાખનું સોનુ છે. અને લગભગ 2 લાખનું ચાંદી છે. જણાવી દઈએ કે, બપ્પી દાની સાથે તેની પત્ની પણ સોનાની એટલી જ શોખીન છે. બપ્પી દાની પત્ની પાસે ત બપ્પી દાથી વધારે સોનુ છે. તેની પત્ની પાસે 967 ગ્રામ સોનુ, 8.9 કિલો ચાંદી અને 4 લાખના ડાયમંડ છે. તેની પાસે કુલ 20 કરોડની સંપત્તિ છે. તો વર્તમાનમાં તેમાં બદલાવ પણ આવ્યો હોય શકે છે.

આપણે વાત કરી બપ્પી દા કેટલા વજનનું અને કેટલી કિંમતનું સોનુ પહેરે છે તેની. પરંતુ શું તમને ખબર છે કે, તે આ પ્રકારની જવેલરી કેમ પહેરે છે. બપ્પી લહેરીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હોલીવુડની એલવીસ પ્રેસ્લી સોનાની ચેન પહેરટી હતી, જે મને ઘણી પસંદ હતી. આ દરમિયાન હું વિચારતો હતો કે, જયારે હું સફળ થઈશ ત્યારે હું મારી એક અલગ જ છબી બનાવવા માંગુ છું. ત્યારબાદ મેં એટલું સોનુ મેળવ્યું હતું. સોનુ મારા માટે લકી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.