અડધી રાત્રે મિત્રની બર્થ ડે પાર્ટીમાં SRKની લાડલી સુહાના ખાને લૂંટી મહેફિલ

સુહાના ખાન જ્યારે પબ્લિક પ્લેસ પર જોવા મળે છે, ત્યારે તેની તસવીરો ઇન્ટરનેટ પર છવાઇ જાય છે

Suhana is beautful

સુહાના ખાને ભલે હજુ સુધી ડેબ્યુ ન કર્યુ હોય પણ તેણે સ્ટારડમનો સ્વાદ તો પહેલાથી ચાખી લીધો છે

આ લુકમાં સુહાના ખૂબ જ હોટ અને ગોર્જિયસ લાગી રહી છે

ફેન્સે કહ્યું "મને સુહાના પસંદ નથી પરંતુ આજે તે ખૂબ જ સુંદર  લાગી રહી છે."