હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિચે તેના પતિ સાથે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક ઈન્ટીમેટ તસવીરો શેર કરી

નતાશાના લુકની વાત કરીએ તો નતાશાએ ઝેબ્રા પ્રિન્ટનો ડીપ નેક શોર્ટ ડ્રેસ પહેર્યો છે,

બંને હોટ અને સેક્સી ફોટોઝ શેર કરી પોતાની હોટ કેમેસ્ટ્રીથી ઘણી વખત આગ લગાવી ચુક્યા છે

હાર્દિક પંડ્યાએ તેની પાર્ટનર નતાશા સ્ટેનકોવિક સાથે ફેબ્રુઆરીમાં ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી અને હિંદુ રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા