ખબર

કોરોના રોકવામાં N-95 માસ્ક નિષ્ફ્ળ, સરકારે આપી એક મોટી ચેતવણી- જલ્દી વાંચો

કોરોના વ્યાસનો ખતરો જ્યારથી દુનિયાભરમાં ફેલાયો છે ત્યારથી તેનાથી બચાવ માટેના બે જ મુખ્ય ઉપાયો દેખાય છે. સૅનેટાઇઝર અને માસ્ક, અને એમાં પણ N-95 માસ્ક કોરોના સંક્ર્મણ રોકવા માટે સૌથી સફળ માસ્ક માનવામાં આવતું હતું,  પરંતુ હવે સરકાર દ્વારા N-95 માસ્કને લઈને પણ સવાલો ઉપભ થયા છે.

Image Source

કેન્દ્રએ બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને લોકોને કાણાવાળા N-95 માસ્ક પહેરવા વિરુદ્ધ ચેતવણી જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે વાયરસના પ્રસારને નથી રોકતો અને આ કોવિડ-19 મહામારીને રોકવા માટે ઉઠાવેલા કદમોથી પણ વિપરીત છે.

Image Source

સ્વાસ્થ્ય મંત્રાલયમાં સ્વાસ્થ્ય મહાનિર્દેશક રાજીવ ગર્ગે રાજ્યોના સ્વાસ્થ્ય અને ચિકિત્સા શિક્ષા મામલાના પ્રધાન સચિવને પાત્ર લખીને કહ્યું છે “સામે આવ્યું છે કે પ્રાધિકૃત સ્વાસ્થ્ય કર્મીઓની જગ્યાએ લોકો N-95 માસ્કનો “અનુચિત વપરાશ” કરે છે. ખાસ કરીને એવા જેમાં કાણાંવાળું શ્વસનયંત્ર લાગેલું છે.

Image Source

તેમને એમ પણ જણાવ્યું કે: “તામ્ર ધ્યાનમાં લાવવામાં આવે છે કે કાણાવાળા શ્વસનયંત્ર લાગેલા N-95 માસ્કકોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાંની વિરુદ્ધ છે. કારણ કે તે વાયરસને માસ્કની બહાર આવતા નથી રોકતો। તેને ધ્યાનમાં રાખીને હું તમને આગ્રહ કરું છું કે બધા સંબંધિત લોકો નિર્દેશ આપે કે ફેસ/માઉથ કવરના વપરાશનું પાલન કરો અને N-95 માસ્કનો અનુચિત વપરાશ રોકવો.”

Image Source

N-95 માસ્ક મોંઘા હોવા છતાં પણ કોરોના વાયરસ સામે રક્ષણ નથી અપાઈ રહ્યા, ડબ્લ્યુએચઓ દ્વારા પણ ત્રણ લેયર વાળા માસ્કને જ યિગ્ય ગણવામાં આવ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.