ફિલ્મી દુનિયા

શું તમે જાણો છો વાજિદ ખાનને કબ્રસ્તાનમાં ક્યાં જગ્યા મળી? ચોંકી જશો

રવિવારના રોજ વાજિદ ખાનના અચાનક થયેલા નિધનના કારણે બૉલીવુડ સહીત સમગ્ર દેશ દુઃખની લાગણી અનુભવી રહ્યો છે. તે લાંબા સાયથી કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા હતા, અને ખબર એવી પણ હતી કે તેમને કોરોના સંક્ર્મણ પણ લાગ્યું છે. રવિવારે તેમનું નિધન થયું અને સોમવારે તેમે વરસોવા કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યા હતા.

Image Source

ગયા મહિને અભિનેતા ઈરફાન ખાનનું પણ અચાનક નિધન થતા જ સમગ્ર દેશમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો, ઈરફાન ખાનને પણ વારસોવાના કબ્રસ્તાનમાં જ દફન કરવામાં આવ્યા હતા, હવે તેમનો સાથ આપવા વાજિદ ખાન પણ તેમની સાથે જ આવી ગયા છે.

Image Source

એવું પણ જણાવા મળ્યું છે કે ઈરફાન ખાનની કબર અને સાજીદ ખાનની કબર પણ પાસે પાસે જ છે. ત્યારે આ બોલીવુડના એક દિગ્ગજ અભિનેતા અને એક દિગ્ગજ મ્યુઝિક કમ્પોઝર બંને એકબીજાની સાથે હવે કબરમાં દફન છે.

Author: GujjuRocks Team