જ્યોતિષ શાસ્ત્ર

વૃષભ રાશિના લોકોનુ 2020મુ વર્ષ કેવું જશે જુઓ, જાણો આખા વર્ષનું ભવિષ્યફળ…

વાર્ષિક રાશિફળ – સિંહ રાશિ, કર્ક રાશિ, વૃષભ રાશિ, મિથુન રાશિ, મેષ રાશિ, કન્યા રાશિ, વૃશ્ચિક રાશિ, તુલા રાશિ, ધન રાશિ, મકર રાશિ, કુંભ રાશિ, મીન રાશિના જાતકો પોતાનું વાર્ષિક રાશિફળ જાણવા પોતાની રાશિની લિંક પર ક્લિક કરે.

વૃષભ રાશિ – 

લકી નંબર:- 5, 6

લકી દિવસ:- સોમવાર, શુક્રવાર, શનિવાર

લકી કલર:- સફેદ અને લીલો

વૃષભ રાશિના લોકોનો સ્વભાવ:-

વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર વૃષભ રાશિના લોકોના સ્વભાવ મહેનતી અને થોળા રૂઢિચુસ્ત વિચારોવાળા હોય છે.
તે લોકોને ઘણા લોકો પાસેથી પ્રેમ અને પ્રશંસા મળે છે તે લોકોને જીંદગી જલસાથી જીવો પસંદ છે આ રાશિવાળા લોકો પોતાની લાઈફમાં વારંવાર પરિવર્તન પસંદ નથી. તેમજ અલગ અલગ જગ્યાએ રહેવું પણ પસંદ નથી.

Image Source

જે વ્યક્તિ તેમને પ્રિય છે તે લોકોને ખૂબ આધાર આપે છે. સાહસની સાથે સ્પષ્ટ બોલવું તેમની આદત હોય છે.
આ લોકોની લાઇફમાં પ્રેમ શબ્દ ખૂબ જ મહત્વ હોય છે. એકવાર જો પ્રેમ થઈ જાય તો પોતાના પાર્ટનર પ્રત્યે ખૂબ જ લોયલ રહે છે અને તેમના ખુશીનો ધ્યાન પણ રાખે છે.

વૃષભ રાશિના જાતકોની કરિયર:-

વર્ષ 2020 વૃષભ રાશિના જાતકો માટે વિદ્યાર્થીઓ માટે આ વર્ષ લાભદાયી સિદ્ધ થશે અધ્યયનમાં મહેનત અને ભાગ્ય બંને ના વડ પર તમને લાભ મળશે.

વર્ષ શરૂઆતમાં થોડી વધારે મહેનતની જરૂર પડી શકે છે પરંતુ મહેનતથી તમારું રિઝલ્ટ ખૂબ જ સારુ મળશે.

Image Source

વિદ્યાર્થીવર્ગને ઉમેદ કરતા વધારે સારું પરિણામ પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે જે વિદ્યાર્થીઓ એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તે લોકોને સફળતા મળશે ઉચ્ચ શિક્ષા મેળવવા માટે અવસર પ્રાપ્ત થશે.
વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ સારું છે.

નોકરી-વ્યવસાય:-

વર્ષ 2020 નોકરી વ્યવસાય માટે ઉન્નતિદાયક રહેશે. આ વર્ષ કરીયર મુકાબલે કિસ્મતનો પૂરેપૂરો સાથ મળશે તમારી મહેનત અનુરૂપ તમને રિઝલ્ટ મળશે. આ વર્ષ તમારી યોગ્યતા અને પ્રયાસોના કારણે તમને કાર્યક્ષેત્રમાં ઉન્નતિ પ્રાપ્ત થશે. નોકરીમાં તરફથી મળશે. વર્ષની શરૂઆતમાં કરવામાં આવેલી તમારી મહેનત રંગ લાવશે.

Image Source

સોફ્ટવેર એન્જિનિયર સાથે જોડાયેલા લોકો માટે ખાસ સોગત લઈને આવી રહ્યું છે. કામને લઈને વિદેશ જવાની સંભાવના બની રહ્યું છે. વર્ષ 2020 જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેના લોકો તે લોકો માટે પણ સમય સારો છે.
સમાજમાં તમારા કાર્યોની પ્રશંસા થશે.

વૃષભ રાશિના લોકોનો પ્રેમ- વિવાહ:-

વૃષભ રાશિફળ 2020 અનુસાર વૈવાહિક જીવન અને પ્રેમ માટે ખૂબ જ સારું છે. આ વર્ષ તમે બંને એકબીજા સાથે રોમેન્ટિક ક્ષણનો અહેસાસ કરશો.

Image Source

ફરવાનો પ્લાન બનાવી શકશો જે લોકો નવા પ્રેમની તલાશમાં છે તેના માટે આ વર્ષ ભાગ્યશાળી સાબિત થશે. આ વર્ષમાં જીવનમાં તમારા સાચા પ્રેમનો આગમન થશે.

લવ કપલ માટે આ વર્ષ સારું છે એમ જ તમારા પ્રેમી પ્રત્યે તમને પ્રેમ અને ભાવુકતાનો અનુભવ કરાવશે. બંને વચ્ચેનો પ્રેમ મજબૂત બનશે.

વૈવાહિક જીવન માટે આ વર્ષ ઘણી બધી ખુશીઓ લઈને આવી રહ્યું છે. જીવનસાથી તમારી ભાવનાની કદર કરશે.

વૃષભ રાશિવાળા લોકોનું પારિવારિક જીવન:-

રાશિ પર 2020 અનુસાર પારિવારિક જીવન માટે સુખદ રહેશે. આ વર્ષે અમે પરિવાર સાથે સારો સમય વિતાવશો.
સાથે-સાથે પરિવારમાંથી કોઇ સારા સમાચારની પ્રાપ્તિ થશે. વર્ષના મધ્યમાં યાત્રાના યોગ બની રહ્યા છે. ઘરમાં ધાર્મિક તેમજ માંગલિક કાર્યક્રમનું આયોજન ના યોગ બની રહ્યા છે.

Image Source

પરિવારના સદસ્યો વચ્ચે આપશી પ્રેમ જોવા મળશે. દરેક ક્ષેત્રમાં ભય ન સહયોગ તેમ જ માતા-પિતાના આશીર્વાદ અને સંતાન પક્ષથી ખુશીઓ મળશે.

વૃષભ રાશિવાળા લોકોની આર્થિક સ્થિતિ:-

વૃષભ રાશિ પર 2020 અનુસાર વૃષભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. આથી મામલામાં ભાગ્ય તમારો સાથ આપશે.

તમારી કોઈ મનોકામનાની પૂર્તિ થશે અને કોઈ મનચાહી વસ્તુ મળવાના યોગ બની રહ્યા છે સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.

Image Source

તમારી લાઇફમાં એવા મળ્યા મહા સંયોગ બની રહ્યો છે જેના કારણે તમારા જીવનમાં સુખ અને ભોગ લાવશે.
આ વર્ષ પૈસાની લેનદેનથી થોડું બચવો. લાંબા સમયથી અટકાયેલું ધન પાછું મળશે.

વૃષભ રાશિના લોકોનું સ્વાસ્થ્ય:-

સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી આ વર્ષ ખૂબ સારું રહેશે. પૂરા વર્ષ તમારામાં એનર્જી જોવા મળશે. પરંતુ આ વાતનું ધ્યાન રાખવું કે સ્વસ્થ શરીર એક સ્વસ્થ મનની વાત કરે છે. એટલા માટે દિનચર્યામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પોતાને સ્વસ્થ રાખવા માટે તંત્ર તેમજ તંદુરસ્ત રાખવા માટે એક્સરસાઇઝ યોગ અને ધ્યાન દિનચર્યામાં સામેલ કરવુ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.