ખબર

JIOને ટક્કર આપવા માટે વોડાફોન લાવ્યો 229 રૂપિયાનો નવો પ્લાન, વાંચો સંપૂર્ણ માહિતી..

ટેલિકોમ કંપની વોડાફોન આગળના અમુક સમયથી લગાતાર નવા નવા અને આકર્ષક પ્રીપેડ પ્લાન્સ લોન્ચ કરી રહી છે.રિલાયન્સ જીઓની એન્ટ્રી પછીથી ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં વધતી જઈ રહેલી કોમ્પીટીશનને જોતા વોડાફોનની પણ એ કોશિશ છે કે તે પોતાના પ્લાન્સ અને ઓફર્સ દ્વારા પોતાના સબ્સસ્ક્રાઇબર બેઝને વધારે.જેના ચાલતા વોડાફોને પોતાનો એક નવો પ્લાન લોન્ચ કર્યો છે.

Image Source

વોડાફોનનો આ નવો પ્લાન 229 રૂપિયાનો છે. પ્લાનના હિસાબે યુઝર્સને અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલિંગની સાથે સાથે રોજ 100 ફ્રી એસએમએસ ન સેવા મળશે, અને ડેટાની વાત કરીયે તો 28 દિવસની વેલિડિટી વાળા આ પ્લાનમાં યુઝર્સને રોજના બે જીબી ઇન્ટરનેટ ડેટા ઓફર કરવામાં આવી રહ્યા છે.

Image Source

વોડાફોન 229 રૂપિયાના પ્લાનનની ડિટેલ્સ:
આ પ્લાનની વેલિડિટી 28 દિવસોની છે. જેમાં 2 જીબી રોજના ડેટા મળશે, પુરી વેલીડીટીના દરમિયાન યુઝર્સને 56 જીબી ડેટા ઉપલબ્ધ કરાવામાં આવી રહ્યા છે. આ બધી સુવિધાના સિવાય યુઝર્સને વોડાફોન પ્લે એપનું પણ ફ્રી ઍક્સેસ મળશે।.જેના દ્વારા યુઝર્સ લાઈવ ટીવી અને ફિલ્મની મજા ઉઠાવી શકશે. જો કે આપ્લાનની કિંમત 255 હતી તેને સસ્તું કરીને 229 રૂપિયામાં પ્લાનને બદલી નાખવામાં આવ્યું છે.

Image Source

પ્લાનમાં હાઈ-સ્પીડ ડેટા ઉપલબ્ધ કરાવામાં આવ્યો છે જેના દ્વારા યુઝર્સ ઓનલાઇન પુસ્તકો પણ વાંચી શકે છે તેના માટે Amazon એ kindle ઉપલબ્ધ કરાવી છે.

Image Source

વોડાફોને 16 રૂપિયાના એક અન્ય ફિલ્મી પ્લાનને પણ લોન્ચ કર્યો છે. કંપનીએ આ પ્લાન તે યુઝર્સને ટાર્ગેટ કરતા લોન્ચ કર્યો છે જેઓને ઓનલાઇન ફિલ્મો અને શો જોવાનું ખુબ પસંદ હોય. આ પ્લાનમાં યુઝર્સને 1 જીબી 3G/4G ડેટાની ઓફર છે પણ તેમાં કોઈપણ પ્રકારના કોલિંગ કે એસએમએસની સુવિધા આપવામાં નથી આવી રહી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks