મિત્રો, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી ફિલ્મો આવી છે કે જે જોયા પછી આપણા દિલમાં હંમેશા યાદ રહી જાય છે. જો તમને લોકોને યાદ હોય તો પ્રથમ દાયકામાં ફિલ્મ હતી “વિવાહ” કે જે એક કૌટુંબિક ફિલ્મ હતી. જે લોકોને ખૂબ ગમી હતી અને ફિલ્મને ઘણી પ્રશંસા પણ મળી હતી.
આજે આપણે આ લેખ દ્વારા આ ફિલ્મથી જોડાયેલી એક અભિનેત્રીની જાણકારી આપીશું. જેમાં આ અભિનેત્રી એ ખૂબ જ સારી રીતે તેનો અભિનય કર્યો હતો.
View this post on Instagram
Left-over love. . .. .. . Picture cred: @avirajsaluja / @aviraj #NoPhotoshop #Portrait #LeftOverLove
તમને જણાવી દઈએ કે “વિવાહ” ફિલ્મ માં દેખાતી એક સામાન્ય છોકરી ખૂબ સુંદર થઇ ચુકી છે તમને જોઈને પણ આશ્ચર્ય થશે.
તમને જાણકારી માટે બતાવી દઇએ કે આ ફિલ્મ વર્ષ 2006 માં આવી હતી. “વિવાહ” ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ પ્રશંસા મળેલ હતી.
તે ફિલ્મ પારિવારિક ડ્રામાથી કૌટુંબિક ફિલ્મ પર આધારિત છે. અભિનેતા શાહિદ કપૂર અને અભિનેત્રી અમૃતા રાવ મુખ્ય પાત્રમાં જોવામાં આવી હતી.
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઈ હતી. પરંતુ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આ ફિલ્મ ની એક છોકરી વિશે જેનું નામ છોટી હતું.
જે અભિનેત્રી અમૃતા રાવની નાની બહેનની ભૂમિકામાં હતી. આજે અમે તમને આ વિશે કેટલીક માહિતી આપી રહ્યા છીએ.
ફિલ્મ “વિવાહ” માં આ છોકરી એ અભિનેત્રી અમૃતા રાવની નાની બહેનની ભૂમિકા ખૂબ જ સારી રીતે નિભાવી હતી. આ છોકરી આજે ઘણી મોટી થઈ ચૂકી છે તમે જોશો તો તમારી આંખો ફાટી આવશે.
જ્યારે તમને બતાવી દઈએ કે આ છોકરીનું નામ “અમૃતા પ્રકાશ” છે અને તે ફિલ્મ “વિવાહ” માં છોટી તરીકે ઓળખાય છે, હવે આ છોકરી ખૂબ સુંદર અને હોટ દેખાય છે.
અમૃતા પ્રકાશ 4 વર્ષની વયે કેટલાની એક કંપની માટે એક એડ શૂટ કરી હતી. અમૃતાએ ડાબર, ગ્લુકોન-ડી, રસના, સનસિલ્ક જેવી પ્રોડ્કટની જાહેરાતમાં કામ કર્યું હતું. એટલું જ નહીં તેણીએ લાઇફબોય સાબુ સાથે 2 વર્ષનો કોન્ટ્રાકટ કર્યો હતો.
અમૃતાએ ઘણા ફિલ્મો અને સિરિયલમાં ઍક્ટિંગનું હુન્નર બતાવ્યા બાદ ટેલિવિઝનના પડદે પર ચર્ચિત રહી હતી. અમૃતા પ્રકાશે ‘ફોક્સ કિડ્સ’ શો સિવાય ઘણી કાર્ટૂન બેઝડ ટીવી શોમાં એન્કર તરીકે કામ કર્યું હતું. અમૃતાએ દક્ષિણ ભારતીય ફિલ્મમાં પણ કામ કર્યું હતું.
વિવાહ ફિલ્મ કર્યા બાદ તેણીએ એકટિંગમાંથી બ્રેક લઇ તેના ભણતર પર ધ્યાન આપ્યું હતું. મુંબઈમાં રહીને અમૃતાએ મુંબઈ યુનિવર્સીટીમાંથી કોમર્સ અને એમબીએનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ તેના કરિયરની શરુઆત 2001 માં આવેલી ફિલ્મ “તુમ બિન”માં એક બાળ કલાકાર તરીકે કરી હતી. પરંતુ તેના સાચી ઓળખ 2006માં આવેલી ફિલ્મ “વિવાહ” માંથી મળી હતી, તેમણે સીરીયલ ટેલિવિઝનમાં પણ કામ કરેલું છે.
તે સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. અને તેના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. અમૃતા પ્રકાશ એટલી સુંદર બની છે કે પોતાની સુંદરતા દ્વારા આજે લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks