મનોરંજન

મોટા વિવાદમાં ભરાઈ ગયો કેપ્ટન વિરાટ કોહલી અને હિરોઈન તમન્ના, ધરપકડ માટેનું વોરંટ ગમે ત્યારે..

2012માં વિરાટ કોહલી અને તમન્ના ભાટિયાના અફેરની ચર્ચાએ જોર પકડ્યું હતું. બંનેએ એક એડ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ બાદ તેની અફેરની ચર્ચા થવા લાગી હતી.પરંતુ બંનેમાંથી કોઈએ તેના સંબંધનો સ્વીકાર કર્યો ના હતો. કહેવામાં આવી રહ્યું છે કે, બંનેએ થોડા સમય સુધી ડેટ કર્યા બાદ અલગ થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli) on

થોડા દિવસ પહેલા બૉલીવુડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા મોબાઈલ પ્રીમિયર લીગ (એમપીએલ)ની બ્રાન્ડ એમ્બેસેડર બની હતી. તમન્ના એ મોબાઈલ ગેમ સાથ જોડાઈ હતી જેમાં ભારતીય કેપ્ટ્ન વિરાટ કોહલી પહેલાથી જ જોડાયેલો હતો. હાલમાં તમન્ના અને વિરાટ બંને બધી ચેનલો પર એમપીએલ બ્રાન્ડનું પ્રતિનિધત્વ અને સમર્થન કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on

આ ગેમ યુવાઓને ઘણી પસંદ આવી રહી છે. એમપીએલના હાલમાં 35 મિલિયનથી વધારે યુઝર્સ છે. આ પ્લેટફોર્મ પર 40થી વધુ ગેમ છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા વિરુદ્ધ ધરપકડ માટે મદ્રાસ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. કોહલી-તમન્ના પર ઓનલાઇન સટ્ટાને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. ચેન્નાઈના એડવોકેટ દ્વારા એક અરજી કરવામાં આવી છે. અરજદારે મદ્રાસ હાઈકોર્ટને ઓનલાઇન સટ્ટા પર પ્રતિબંધ લગાવવાનો નિર્દેશ કર્યો છે.વકીલનું માનવું છે કે, યુવાઓને લત લાગી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on

અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે, ઓનલાઇન સટ્ટાબાજી કંપનીઓ વિરાટ કોહલી અને તમન્ના જેવા સ્ટાર્સનો ઉપયોગ યુવાનોનું મગજ ખરાબ કરી રહી છે તેથી બંનેની ધરપકડ થવી જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.