ખબર

વિરાટે સોશિયલ મીડિયામાં શેર કરી પત્ની અનુષ્કા સાથેની તસ્વીર, લખ્યું કંઈક આવું

ભારતીય ટિમનની વિશ્વકપમાં હાલ સુધી શાનદાર સફર રહી છે. ટિમ ઇન્ડિયાએ અત્યાર સુધી 8 મેચ રમી છે. જેમાં 6માં ભવ્ય જીત હાંસિલ કરી છે. તો એક મેચમાં હાર પણ મળી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

Out and about in manchester 😎

A post shared by Virat Kohli (@virat.kohli) on


વિરાટ કોહલી ‘મેન ઈન બ્લુ’ના શાનદાર પ્રદર્શન ભારતીય ટિમને વિશ્વ કપના સેમિફાઇનલ સુધી પહોંચાડી હતી. આગામી 6 જુલાઈના રોજ ભારત અને શ્રીલંકા સાથે મુકાબલો છે. ભારત અને શ્રીલંકા પહેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ થોડો સમય વિતાવ્યો હતો.

 

View this post on Instagram

 

What a unit. We march on. Jai hind 🇮🇳

A post shared by Virat Kohli (@virat.kohli) on


અનુષ્કા શર્મા આજકાલ વિરાટ ખોલીને સપોર્ટ કરવા ઇંગ્લેન્ડ પહોંચી છે. વિરાટ કોહલી થોડો સમય તેની પત્ની સાથે વિતાવે છે. હાલમાં જ વિરાટ કોહલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી એક ફોટો શેર કર્યો હતો. વિરાટ અને અનુષ્કાના ફોટોની સોશિયલ મીડિયામાં બહુજ ચર્ચા થાય છે.

 

View this post on Instagram

 

Mr and Mrs 💑❤

A post shared by Virat Kohli (@virat.kohli) on

વાયરલ થયેલા આ ફોટોમાંવિરાટ અને અનુષ્કા એક ટેબલના બે કિનારા પર નજરે આવે છે. જેના પર મિસ્ટર અને મિસિસ લજેલી ફ્રેમ રાખી છે. આ તસ્વીર શેર કરતા વિરાટે કેપશનમાં લખ્યું હતું કે, મિસ્ટર અને મિસિસ. વિરાટ કોહલીની આ તસ્વીરને ફેન્સે બહુજ રિએક્ટ કરી છે. અનુષ્કા ‘મિસિસ’ના ફ્રેમમાં બહુજ ખુશ નજરે ચડે છે. જયારે વિરાટ બનાવતી હાસ્ય સાથે પોઝ આપે છે.

 

View this post on Instagram

 

Seal the silly moments ❣️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on


આ ફોટો ફક્ત વિરાટ ખોલીએ જ નહીં પરંતુ અનુષ્કા શર્માએ ઓન તેના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે,આ સિલી મૂવમેન્ટને સીલ કરી દેવી જોઈએ.

 

View this post on Instagram

 

Sun soaked and stoked ☀️💞 #throwback

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on


જો વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો અનુષ્કા શાહરુખ ખાન સાથે ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી ના હતી. પરંતુ અનુષ્કા શર્માની એક્ટિંગની  ભુજ પ્રશંસા કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

Best friend forever ❤️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks