સૌથી મોટી ખુશખબરી આવી: ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માંના ફેન્સ ઝૂમી ઉઠ્યા, વાંચો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચોરમાઈ રહી છે. એવામાં આ સીરીઝની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન અને સુપરસ્ટાર વિરાટ કોહલીએ પ્રથમ 2 મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

રિપોર્ટ્સ અનુસાર વિરાટ કોહલી અંગત કારણોસર પ્રથમ 2 ટેસ્ટ મેચનો ભાગ નહીં હોય. પરંતુ શું વિરાટ કોહલી ત્રીજી ટેસ્ટમાં રમશે? જો કે આ પ્રશ્ન પર સસ્પેન્સ છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ દિગ્ગજ કરીએક્ટરના માતાની તબિયત સારી નથી.

આ કારણોસર તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. પણ આ પછી ન્યુઝ આવ્યા કે વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલીએ આ વાતોને ફગાવી દીધી હતી.

આમ તો છેલ્લા ટાઇમથી સમયથી ચર્ચાઓ છે કે અનુષ્કા શર્મા ફરી એક વખત માં બનવાની છે. તેના અલગ અલગ વિડીયો અને ફોટો પણ વાયરલ થયા હતા જેમાં તેનું બેબી બમ્પ દેખાતું હતું. પરંતુ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ આજ સુધી આ અંગે કોઈ જ જાણકારી આપી નથી પરંતુ

હવે ક્રિકેટની દુનિયાના જ એક ખેલાડીએ એ વાત કન્ફર્મ કરી દીધી છે કે અભિનેત્રી પ્રેગ્નેન્ટ છે અને ટૂંક સમયમાં જ તેના ઘરે બીજા બાળકનો જન્મ થવાનો છે.

તમને જણાવી દઈએ એક વિરાટની પત્ની અને એક્ટ્રેસ અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરી 2021ના રોજ ક્યૂટ વામિકાને જન્મ આપ્યો હતો. જોકે પોતાની દીકરીની સેફટીનું ધ્યાન રાખતા કપલે આજ સુધી તેનો ફેસ કોઈની સામે સામે રિવીલ કર્યો નથી. સાથે જ અનુષ્કા શર્માની બીજી પ્રેગ્નન્સી અંગે પણ કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી. જો કે હવે ક્રિકેટની દુનિયાના જ સ્ટાર ક્રિકેટરે આ વાત કંફર્મ કરી છે.

ખરેખર, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે. હા… આ સમાચારની પુષ્ટિ વિરાટ કોહલીના ખાસ મિત્ર એબી ડી વિલિયર્સે કરી છે. એબી ડી વિલિયર્સે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે તાજેતરના દિવસોમાં વિરાટ કોહલી સાથે તેની વાતચીત થઈ હતી. હાલમાં વિરાટ કોહલી પોતાના પરિવાર સાથે છે.

 

YC