મનોરંજન

વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા સાથે મૂકી આ રોમેન્ટિક તસ્વીર, લોકો જોઈને ચોંક્યા- જુઓ વધુ તસ્વીરો

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી એકબીજાની તસ્વીર શેર કરતા રહે છે. ત્યારે ફરી એક વાર વિરાટ કોહલીએ તેના સોશિયલ મીડિયા પર તેની અને અનુષ્કા શર્માની એક તઝકીર શેર કરી છે. આ તસ્વીરમાં અનુષ્કા શર્મા બ્લેક બિકીનીમાં જોવા મળી છે. તો વિરાટ તેના ખોળામાં સૂતો છે.

 

View this post on Instagram

 

❤️

A post shared by Virat Kohli (@virat.kohli) on

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બીચ પર રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા. વિરાટ કોહલીએ આ તસ્વીર શેર કરતા દિલની ઈમોજી બનાવ્યું હતું. પરંતુ આ તસ્વીરમાં વિરાટેએ નથી જણાવ્યું કે આ તસ્વીર ક્યાંની છે.

 

View this post on Instagram

 

वॉटर बेबी 🌊

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

આ કપલની તસ્વીર માટે તેના ફેન્સને હંમેશા રાહ જોતા હોય છે.આ પોસ્ટ થયાને 2 કલાક જેટલા સમયમાં જ 22 લાખથી વધુ લાઈક મળી ચુકી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સોમવારે જ વેસ્ટઇન્ડિઝથી પરત ફર્યા હતા. અનુષ્કા અને વિરાટે ક્વોલિટી ટાઈમ પસાર કર્યો હતો.

 

View this post on Instagram

 

वॉटर बेबी 🌊

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

અનુષ્કાએ બિકીનીમાં તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં અનુષ્કા બીચ પર બેસીને મુસ્કુરાતી નજરે ચડી હતી. આ તસ્વીરમાં સૌથી પહેલી કમેન્ટ તેના પતિ વિરાટ કોહલીએ કરી હતી.

 

View this post on Instagram

 

वॉटर बेबी 🌊

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

જણાવી દઈએ કે, અનુષ્કાએ વિરાટ કોહલી સાથે રિલેશનશિપમાં રહ્યા બાદ 2017માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ દર થોડા-થોડા દિવસે અનુષ્કાની પ્રેગ્નેન્સીને લઈને ખબર આવતી રહે છે. એક મેગેઝીન સાથેની વાતચીતમાં અનુષ્કાએ જણાવ્યું હતું કે, જયારે કોઈ એક્ટ્રેસના લગ્ન થઇ જાય તો ત્યારબાદ લોકો તેની પ્રેગ્નેન્સીને લઈને વાત કરવાનું શરૂ કરી દેતા હોય છે. જયારે કોઈ ડેટ કરે છે છે તો લગ્ન ક્યારે કરશો તે પૂછવાનું ચાલુ થઇ જાય છે. આ વાત તો સારી નથી. તમારે લોકોએ બીજાને તેની જિંદગી જીવવા દેવી જોઈએ. તેની અંગત જિંદગીમાં કુદકા મારવાની શું જરૂર હોય છે ?

 

View this post on Instagram

 

💑❤🌞

A post shared by Virat Kohli (@virat.kohli) on

અનુષ્કાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે ગત વર્ષ શાહરુખ ખાન સાથે ફિલ્મ ઝીરોમાં નજરે આવી હતી. હાલ તો અનુષ્કા શર્માની આગામી ફિલ્મને લઈને કોઈ જાણકારી આપવામાં નથી આવી. પરંતુ અનુષ્કા શાહરુખ ખાનના પ્રોડક્શન હાઉસ સાથે મળીને નેટ ફ્લિક્સ માટે સિરીઝ બનાવશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks