ફિલ્મી દુનિયા

Birthday Special: આ એક્ટ્રેસના પ્રેમમાં પાગલ હતો વિરાટ કોહલી, સાત સમુદ્ર પાર કરીને આવતી હતી મળવા

આજે એટલે કે ૫ નવેમ્બરે ભારતીય ક્રિકેટ ટીમના કેપટન વિરાટ કોહલી આજે 31 વર્ષનો થઇ ગયો છે. બધા લોકો જાણે છે કે, દુનિયાના મોસ્ટ એલિજિબલ બેચલર વિરાટ કોહલીએ બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા. અનુષ્કા અને વિરાટ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ચોરીછૂપીથી ઇટાલીમાં લગ્ન કરી લીધા હતા. પરંતુ શું તમને ખબરે છે કે, વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા પહેલા એક બૉલીવુડ એક્ટર્સને ડેટ કરતો હતો.

 

View this post on Instagram

 

Happy Diwali from us to you and your family. I hope we all find the light in us and may truth always triumph. 💜✨🙏

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પરંતુ ઇઝાબેલ લીટે છે. ઇઝાબેલ લિટે એક બ્રાઝીલીયન મોડેલ છે. ઇઝાબેલે તેની કરિયરની શરૂઆત 2012માં આવેલી આમિર ખાનની ફિલ્મ ‘તલાશ’થી કરી હતી. ત્યારબાદ 2013માં ‘સિક્સટીન’ રિલીઝ થઇ હતી.

Image Source

ઇઝાબેલે 2014માં આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે વિરાટ કોહલી સાથે રિલેશનશીપમાં હતી સાથે જ તેને કહ્યું હતું કે અમે બન્ને 2 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. આ સંબંધ બન્નેની સહમતીથી પૂરો થયો હતો. અમે આજે પણ સારા મિત્રો છે.

Image Source

જૂન 2012માં ખબર આવી હતી કે, વિરાટ બ્રાઝીલનીએક મોડેલને ડેટ કરી રહ્યો છે. વિરાટ કોહલીને કથિત રીતે ઇઝાબેલ લિટે સાથે સિંગાપુરમાં ખરીદી કરતો જોવા મળ્યો હતો. ત્યારે ઇઝાબેલને કોઈ જાણતું ના હતું. ત્યારબાદ તેની પહેલી ફિલ્મ રિલીઝ થઇ હતી.

Image Source

ખબરોનું માનીએ તો ઇઝાબેલની એક દોસ્તે કહ્યું હતું કે, વિરાટ અને ઇઝાબેલ બન્ને એક જાહેરાતના શૂટિંગમાં સિંગાપુરમાં મળ્યા હતા. વિરાટ ઇઝાબેલ સાથે વડધું જાહેર સ્થળો પર જતો ના હતી, જેથી લોકોને ખબર ના પડે. ઇઝાબેલની દોસ્તે કહ્યું હતું કે, ઇઝાબેલ વિરાટ કોહલીને બેહદ પ્રેમ કરતી હતી. ઇઝાબેલ વિરાટને મળવા માટે દિલ્લી પણ જતી હતી. તો બીજી તરફ વિરાટ કોહલીનો ક્રશ એક સમયે કરિશ્મા કપૂર પણ હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.