વિરાટ, ગાંગુલીથી લઈને ધોની આટલું ભણ્યા છે, જાણો કેટલા ભણેલા છે તમારા પ્રિય 7 ક્રિકેટરો વિશે

0

ક્રિકેટર્સનો ખેલ અને જિંદગી બંને એમના ફેન્સ માટે ખૂબ મહત્વ ધરાવે છે. તમે કોઈ પણ ક્રિકેટરના જીવન સાથે જોડાયેલી અજાણી બાબતો વિશે વાતો કરો, તો એમના ચાહકો ખૂબ રસપૂર્વક સાંભળશે. ક્રિકેટના ખૂબ સારા પ્રદશન સાથે એમનું જીવન પણ હંમેશા કેમેરાની સામે રહે છે.

બાળપણમાં હંમેશા એક કહેવત સાંભળી હશે “પઢોગે-લિખોગે તો બનોગે નવાબ, ખેલોગે -કુદોગે તો બનોગે ખરાબ” જ્યારે ક્રિકેટર્સના જીવનમાં આ કહેવત વધુ મહત્વ નથી રાખતી. અને એમની કામિયાબી એમના પ્રદશન પર નિર્ભર કરે છે. આવો, જાણીએ કેટલા ભણેલ છે તમારા પ્રિય ક્રિકેટર.

સચિન તેંદુલકર

 

View this post on Instagram

 

Any guesses which ground this is? #SneakPeek

A post shared by Sachin Tendulkar (@sachintendulkar) on

ક્રિકેટના ભગવાન મનાતા ક્રિકેટર સચિન તેંદુલકર એ 16 વર્ષની ઉંમરમાં ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતી. સચિનએ ભણવા કરતા વધુ ધ્યાન ક્રિકેટ પર લગાવ્યું હતું. ભણવાની પીચમાં સચિનએ 12મું પાસ કર્યું છે.

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલીએ ભલે ક્રિકેટથી સન્યાસ લઈ લીધો હોય પણ આજે પણ એમના ચાહકો ઓછા નથી. આપણી ક્રિકેટ ટિમના દાદા સૌરવ ગાંગુલીએ સેંટ જેવીયર કોલેજથી કોમર્સમાં ગ્રેજ્યુએટ કર્યું છે. દાદાને પીએચડીની ડીગ્રીથી પણ સમ્માનિત કરી ચુક્યા છે.

રાહુલ દ્રવિડ

ક્રિકેટ ટિમની દિવાર અને મિસ્ટર ડીપેન્ડેબલના નામથી ઓળખાતા આપણા દ્રવિડએ ક્રિકેટની પીચને અલવિદા કહી દીધું છે પણ ફેન્સ હજુ પણ એમનાથી જોડેલ કોઈ પણ ખબર સાંભળવા આતુર બની જાય છે. રાહુલએ સેંટ જોસેફ કોલેજમાં એમબીએ કર્યું છે.

ગૌતમ ગંભીર

 

View this post on Instagram

 

A post shared by Gautam Gambhir (@gautamgambhir55) on

ક્રિકેટ મેદાનના ગંભીર ક્રિકેટરએ દિલ્લીની હિન્દુ કોલેજથી ગ્રેજ્યુએટ છે. ગૌતમનું કહેવું છે કે એમનું બાળપણનું સપનું હતું કે એ ક્રિકેટની દુનિયામાં નામ મેળવે.

એમએસ ધોની

એમએસ ધોનીએ 10મું પાસ કર્યા પછી જ ક્રિકેટમાં પગ રાખ્યો. એના પછી ક્રિકેટ ફિલ્ડમાં એમનો જાદુ દેખાડવાની સાથે ધોનીએ 12મું પૂરું કરી અને પછી બીકોમ પણ કર્યું.

વિરાટ કોહલી

 

View this post on Instagram

 

Belief is a beautiful gift. We must all use it. Good day to everyone 🤝✌

A post shared by Virat Kohli (@virat.kohli) on

સોશ્યલ મીડિયામાં સૌથી વધુ ટ્રેંડ કરવાવાળા કોહલીનું બેટ ઘણી ધમાકેદાર મેચ રમી ચૂક્યું છે. ત્યાં જ ભણવામાં કોહલીએ 12મું પાસ કર્યું છે. વિરાટએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એમનો પહેલો પ્રેમ ક્રિકેટ છે અને જો એ એક ક્રિકેટર ન હોત તો લગભગ મોડલ હોત.

યુવરાજ સિંહ

 

View this post on Instagram

 

First to get my hands on this iconic collab between PUMA & Porsche Design. Shout out to @pumaindia for the hook-up. 😎👟👟

A post shared by Yuvraj Singh (@yuvisofficial) on

6 બોલ પર 6 છક્કાનું કારનામું કરવાવાળા યુવરાજ સિંહએ ડીએવી પબ્લિક સ્કૂલમાં 12માં સુધી ભણ્યુ. હાલમાં જ યુવરાજના લગ્ન મોડલ અને અભિનેત્રી હેજલ કિચ સાથે થયા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here