ખેલ જગત

હાર્દિકે નતાશાને ક્રૂઝ પર કરી હોટ કિસ, અચાનક સગાઈ પર વિરાટ કોહલીએ કહ્યું….

31 ડિસેમ્બરે હાર્દિકે નતાશાને સોશિયલ મીડિયા પર ફટાકડો બોલીને 1 જાન્યુઆરીએ દુબઈમાં સમુદ્રની વચ્ચે સગાઈ કરી લીધી હતી. હાર્દિક-નતાશાની સગાઇ થતા ઘણા લોકોએ તેને શુભેચ્છા પાઠવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હાર્દિકે પોતાના સોશિયલ મીડિયા પર નતાશા સ્ટેનકોવિક સાથેનો ફોટો શેર કરીને લખ્યું હતું કે, ‘આ વર્ષની શરૂઆત પોતાના ફટાકડા સાથે કરી રહ્યો છું.’ હાર્દિક આ ફોટોને ઇન્ટરનેટ પર ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સાથે કપલ્સને શુભકામના પણ પાઠવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

નતાશા અને હાર્દિકની અચાનક સગાઈ થતા બધાને આશ્ચર્ય થયું હતું. હાર્દિકના પિતા પણ સગાઈની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટ્ન વિરાટ કોહલી અને એલી ગોની પણ સગાઈનું એલાન સાંભળીને આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by virat kohli (@virat_kohil.club) on

વિરાટ કોહલીએ પણ હાર્દિક પંડ્યાને શુભેચ્છા પાઠવતા લહ્યું હતું કે, ‘વ્હોટ અ સરપ્રાઇઝ… બંનેને શુભેચ્છાઓ.’ તો વિરાટ કોહલી ફેન ક્લ્બ પરથી શેર કરવામાં આવેલી તસ્વીર સાથે કેપ્સનમાં લખ્યું હતું કે,પંડયાએ તો નવા વર્ષમાં જ પ્રપોઝ કરી દીધું. ભગવાનના આશીર્વાદ. આ સિવાય કુલદીપ યાદવે લખ્યું હતું કે, “લખ લખ બધાઈયાં.”

 

View this post on Instagram

 

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on

જણાવી દઈએ કે, હાર્દિકે ફિલ્મી અંદાજમાં સમુદ્રની વચ્ચે જઈને નતાશાને પ્રપોઝ કર્યું હતું. નતાશાએ કિસ કરીને આ પ્રપોઝનો સ્વીકાર કર્યો હતો. હાર્દિકે જે રીતે નતાશાને પ્રપોઝ કરતો હતો તેનો વિડીયો નતાશાએ શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.