અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની જોડી એક પાવરફુલ કપલમાં ગણવામાં આવે છે. હાલમાં બંને એક સાથે સારો સમય વિતાવી રહ્યા છે. અનુષ્કા અને વિરાટ ઘણીવાર ઘરે લેવામાં આવતી સેલ્ફી શેર કરતા હોય છે. તેના ચાહકો પણ તેમના ઘરની તસ્વીરો જોવા માંગે છે. તો ચાલો જોઈએ વિરાટ અને અનુષ્કાના ઘરની કેટલીક તસ્વીરો.
View this post on Instagram
અનુષ્કા અને વિરાટે ઘરના ઈન્ટીરીઅર પણ ખૂબ ધ્યાન આપ્યું છે. ઘરની દિવાલો સફેદ રંગની છે, જ્યારે ફર્નિચર લાઈટ શેડના રાખવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર તેમનું ઘર સાત હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલું છે અને તેની કિંમત લગભગ 34 કરોડ છે.
View this post on Instagram
અનુષ્કા અને વિરાટનું આ ઘર બિલ્ડિંગના 35 માં માળે છે. બંને મુંબઈના વરલીમાં રહે છે. લગ્ન પછી કપલ અહીં શિફ્ટ થયા હતા. જણાવી દઈએ કે, વિરાટ મૂળ દિલ્હીનો રહેવાશી છે.
View this post on Instagram
અનુષ્કા પ્રકૃતિ ખુબ જ પસંદ છે. તેણે તેની બાલ્કનીમાં ઘણાં વૃક્ષો વાવ્યા છે. તે પોતે દરરોજ તેની સંભાળ રાખે છે. થોડા દિવસો પહેલા તેને એક તસ્વીર શેર કરી હતી તેમાં કહ્યું હતું કે વૃક્ષો તેના મિત્ર છે.
View this post on Instagram
અનુષ્કા ઘણીવાર ઘરના આ ભાગમાં સમય પસાર કરતી જોવા મળે છે. અહીં તે કુતરા સાથે સમય પસાર કરે છે. વળી,અહીંથી ડૂબતો સૂર્ય પણ દેખાય છે.
View this post on Instagram
સોફો બાલ્કનીની નજીક સ્થિત છે. જ્યાં બંને કપલ સમય વિતાવે છે. તેમના ઘરનો બહારનો ભાગ કાચથી ઘેરાયેલો છે.
View this post on Instagram
સૂર્યોદયનો નજર સાથે કોફીનો આનંદ લેતી અનુષ્કા શર્મા, આ તસ્વીરમાં તેને લખ્યું છે કે, ‘સનસેટ સાથે કોફી, ઘરની બાલ્કનીમાં કેટલીક યાદો સાથે.’
View this post on Instagram
ઘરના આ ભાગમાં બેસીને અનુષ્કા ટીવી જુએ છે. તસ્વીરોમાં જોઈએ શકો છે કે અનુષ્કા અહીં બેસીને ફિલ્મોનો આનંદ મળી રહી છે.
View this post on Instagram
કોરાનાના કારણે બધું બંધ હોવાથી વિરાટ ઘરે જ વર્કઆઉટ કરે છે. તે તેના ઇન્સ્ટાગ્રામ પર વર્કઆઉટ્સની કેટલીક તસ્વીરો શેર કરતો રહે છે.
View this post on Instagram
અનુષ્કાના ઘરે ઘણી પેઇન્ટિંગ્સ જોઇ શકાય છે. આ તસ્વીરમાં તમે જોઈએ શકો છે કે અનુષ્કા અને વિરાટને પેઇન્ટિંગ્સ રાખવાનો શોખ છે.