ખબર ફિલ્મી દુનિયા

વિરાટ અનુષ્કાનું બેબી ફિલ્ટર વાયરલ થયા બાદ છવાઈ ગઈ છે એક બીજી જોડી

ક્લિક કરીને સલમાન કેટરીના ફોટો જુઓ, હસી હસીને ઊંધા વળી જશો હાહાહા

ટેક્નોલોજીનો ઉપયોગ આજના સમયમાં ભરપૂર થઇ રહ્યો છે અને એમાં પણ સોશીયલ મીડિયા દ્વારા તેને ભરપૂર વેગ મળે છે. હંમેશા સોશિયલ મીડિયા ઉપર નવો નવો ટ્રેન્ડ આવતો રહે છે. હાલમાં સેલેબ્રિટીઓના બેબી ફિલ્ટર ઇન્ટરનેટ ઉપર છવાયેલા છે.

Image Source

બોલીવુડના ચાહકો પોતાની ફેવરિટ સ્ટાર્સની જોડીને નાની બનાવીને વાયરલ કરી રહ્યા છે. વિરાટ અને અનુષ્કાનું બેબી ફિલ્ટર વાયરલ થયા બાદ હવે સલમાન અને કૈટરીનાની બેબી તસ્વીર પણ લોકોને ખુબ જ પસંદ આવી રહી છે.

વિરાટ અને અનુષ્કા માતાપિતા બનવાના છે આ બધા વચ્ચે જ તેમનું યંગર વર્જન સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યું હતું. આ જોડી બાદ હવે બીજી એક તસ્વીર સામે આવી છે જે ખુબ જ ક્યૂટ દેખાઈ રહી છે. ભાઈજાન સલમાન ખાન સાથે તેની રીલ લાઈફ પાર્ટનર કૈટરીના કૈફનું આ વર્જન ખુબ જ પ્રેમાળ છે.

Image Source

સલમાન ખાન હાલમાં પોતાની ફિલ્મ “રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ”નું શૂટિંગ કરી રહ્યો છે. તેને 7 મહિના પછી કામ ફરી શરૂ કર્યું છે. હાલમાં તે દિશા પટની સાથે ગીતનું શૂટિંગ કરી રહ્યો છે ત્યાં કૈટરીના કૈફ પણ કામ ઉપર પરત ફરી ગઈ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.