મેડમ બચ્ચાઓ કઈ રીતે પેદા થાય? પ્રેક્ટિકલ કરીને દેખાડોને, ટીચર શરમથી પાણી પાણી થઇ અને જુઓ શું થયું
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Biology Teacher Viral Video: એવું લાગે છે કે મહિલાઓની છેડતી કરવી અથવા તેમના પર અશ્લીલ ટિપ્પણી કરવી એ આજકાલ ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે. દરરોજ ઘણી મહિલાઓ છેડતી અને દુષ્કર્મનો શિકાર બને છે. ત્યારે હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક બાયોલોજીના ટીચરનો વીડિયો એક વાયરલ થઈ રહ્યો છે, જે NEET-UGની તૈયારી કરી રહેલા બાળકોને યૂટયૂબ દ્વારા ભણાવે છે. આ ટીચરનું નામ છે રક્ષિતા સિંહ, જે યુટ્યુબ પર પોતાની ચેનલ દ્વારા બાળકોને બાયોલોજી શીખવે છે.
બાયોલોજીના ટીચર સાથે સ્ટુડેંટે કરી બદ્તમીઝી
રક્ષિતાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો છે, જેમાં NEET એસ્પિરેંટ તેને વિચિત્ર પ્રશ્ન પૂછતી જોવા મળે છે. શિક્ષક બાળકોને બાયોલોજી શીખવી રહ્યા હતા. ત્યારે એક યુટ્યુબર, જેનું નામ નવનીત હતું, તેણે શિક્ષકને અભદ્ર પ્રશ્ન પૂછ્યો. તેનો સવાલ એવો હતો કે રક્ષિતા પણ સાંભળીને ચોંકી ગઈ. નવનીતે પૂછ્યુ, “બાળકો કેવી રીતે જન્મે છે? પ્રેક્ટિકલ કરી બતાવો મેમ.”
બોલ્યો- ‘મેમ, બાળકો કેવી રીતે પેદા થાય છે, પ્રેક્ટિકલ કરી દો…’
નવનીતનો પ્રશ્ન સાંભળીને રક્ષિતાને પહેલા તો તેણે શું કહ્યું તે સમજાયું નહીં, પણ પછી તેણે જડબાતોડ જવાબ આપ્યો. રક્ષિતાએ આ સવાલ તેને તેની માતાને પૂછવાનું કહ્યું. તેણે કહ્યું, ‘મમ્મી પાસે કરાવી લે, તેણે તો કર્યુ છે. મેં તો લગ્ન પણ નથી કર્યા. મને એનું પ્રેક્ટિકલ જ્ઞાન નથી. તારી મમ્મીને પૂછ.” રક્ષિતાએ આગળ કહ્યું કે તું બાળક છે. હું તારાથી ચાર-પાંચ વર્ષ મોટી છું. એમ.બી.બી.એસ. કંપલીટ થવાનું છે મારુ, તારા NEET પહેલા. હું આ પ્રકારનું વર્તન સહન કરીશ નહીં. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ રક્ષિતાનું સમર્થન કર્યું છે.
યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા
એક યુઝરે કહ્યું, ‘સારું કર્યું રક્ષિતા, તમારા પર ગર્વ છે. પાછળ હટશો નહીં. જ્યારે અન્ય એક યુઝરે કહ્યું કે, ‘આ પેઢી એટલી બગડી ગઈ છે કે તેઓ પોતાના વડીલો, પોતાના માતા-પિતાનું પણ સન્માન કેવી રીતે કરવું તે જાણતા નથી. દરેક વ્યક્તિને બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ જોઈએ છે. 19-20 વર્ષ 10 વર્ષની ઉંમરે શારીરિક સંબંધો જોઇએ છે. તેઓ જાણતા નથી કે અસલી વિદ્યાર્થી કોણ હોય છે. જે આવી કમેન્ટ કરે છે તેમની NEET પણ કંપલીટ થતી નથી, આના પર તમે દુખી ના થાવ, ભગવાન તેમની હરકતો જોઈ રહ્યા છે.
View this post on Instagram
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં