સાડી પહેરીને ભાભીએ સોશિયલ મીડિયામાં લગાવી દીધી આગ, 4 વીડિયો જોઈને તમે પણ તમારા હોશ ખોઈ બેસશો

આજે મોટાભાગના લોકો સ્માર્ટ ફોન વાપરતા હોય છે, અને સ્માર્ટફોન દ્વારા સોશિયલ મીડિયા સાથે પણ જોડાયેલા હોય છે. સોશિયલ મીડિયામાં ઘણા એવા એવા વીડિયો આવે છે, જે રાતો રાત વાયરલ પણ થઇ જાય છે.

ઘણા લોકો કંઈક અવનવું કરી અને વાયરલ થવા માંગે છે ત્યારે આજે અમે તમને એક એવા જ ભાભી બતાવીશું જે સાડી પહેરી અને સોશિયલ મીડિયામાં આગ લગાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bold Meera (@boldmeeraswag)

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા ભાભી સાડી પહેરી અને ગીતો ઉપર ડાન્સ કરે છે, તેમના વીડિયોને પણ લોકો ખુબ જ પસંદ કરે છે. તેમને “ના લોડ પડે હથિયારો કી” ગીત ઉપર ડાન્સ કર્યો અને તે પણ ખુબ જ વાયરલ થઇ ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Bold Meera (@boldmeeraswag)


વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે ભાભીજી પોતાના ઘરના ધાબા ઉપર ચઢીને ડાન્સ કરી રહ્યા છે. હરિયાણવી સોન્ગ ઉપર ધાંસુ ડાન્સ કરીને તે લોકોનું દિલ પણ જીતી રહ્યા છે. ભાભીજીનો આ ડાન્સ જોઈને લાખો લોકો તેના દીવાના બની ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Bold Meera (@boldmeeraswag)


હરિયાણવી ઉપરાંત ભાભીજી હિન્દી ગીતો ઉપર પણ ઠુમકા મારતા જોવા મળે છે. તેમના ગીતોને લાખો લોકો જુએ છે અને કોમેન્ટ પણ કરી તેમના વખાણ પણ કરે છે. સોશિયલ મીડિયામાં ભાભીજીની આ અદાઓ આગ લગાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Bold Meera (@boldmeeraswag)


હાલમાં સોશિયલ મીડિયા ઉપર ઇન્સ્ટાગ્રામ રિલનું ચલણ વધ્યું છે, ત્યારે ભાભીજી પણ ઇન્સ્ટા રીલ દ્વારા પોતાની પ્રતિભા વીડિયોની અંદર બતાવી રહ્યા છે.સોશિયલ મીડિયામાં આ વીડિયો “બોલ્ડમીરાસ્વેગ”નામના ઇન્સ્ટા એકાઉન્ટથી પોસ્ટ થઇ રહ્યા છે. ભાભીની બોલ્ડ અદાઓના લાખો લોકો દીવાના પણ બની બેઠા છે.

Niraj Patel