ફિલ્મી દુનિયા

CBI ઈન્કવાયરી દરમિયાન ઓફિસરે રિયા ચક્રવર્તીને મારી થપ્પડ ? જાઓ શું છે સત્ય

સુશાંતસિંહ રાજપુતની કથિત આત્મહત્યા મામલે જોડાયેલી તપાસ મામલે સીબીઆઈ ટિમ લગાતાર આરોપીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. શનિવારે સીબીઆઈ કેસની  મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની પુછપરછ કરવામાં આવી છે. આ મામલાને લઈને સોશિયલ મીડિયા પર ઘણી અફવાહ ઉડે છે. ઘણા લોકોએ દાવો કર્યો છે કે, આઇપીએસ અધિકારી નૂપુર શર્માને પુછપરછ દરમિયાન રિયાએ થપ્પડ મારી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantforever__) on

ટ્વીટર પર ઘણા લોકો એવા ટ્વીટ કરી રહ્યા છે કે આ પુછપરછ દરમિયાન રિયા ચક્રવર્તી સીબીઆઈને સહયોગ નથી કરી રહી. આ વાતને નારાજ થઈને આઇપીએસ અધિકારી નૂપુર શર્માએ તેને થપ્પડ મારી દીધી હતી. આ અફવાહ ઉડાવનારાએ આ વાતની ખુશી વ્યક્ત કરી હતી. ઘણા લોકોએ આ ખબર સાંભળીને દિલ ખુશ થઇ ગયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

સોશિયલ મીડિયા પર રિયા ચક્રવર્તીએ થપ્પડ માર્યો હોવાનો દાવો ખોટો છે. અત્યાર સુધી ન તો સીબીઆઈ દ્વારા આવું કહેવામાં આવ્યું છે કે ન તો રિયા ચક્રવર્તીએ કંઈ કહ્યં છે. ફક્ત થોડા લોકો આ અંગે અફવાઓ ઉડાવી રહ્યા છે. જોકે, એવા અહેવાલો છે કે સીબીઆઈની ટીમ રિયાની કડકાઈથી પૂછપરછ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

સુત્રોના જણાવ્યા અનુસાર,સુશાંત સિંહના મોતના કેસમાં મુખ્ય આરોપી રિયા સીબીઆઈના બે પ્રશ્નોથી મૂંઝવણમાં મુકાયહોય જેનો તે યોગ્ય રીતે જવાબ આપવામાં અસમર્થ છે. કહેવામાં આવી રહ્યું છે કે,

Image Source

રિયાને પૂછવામાં આવેલ સૌથી મહત્વપૂર્ણ સવાલ એ હતો કે તેની સુશાંત સિંહ સાથેની લડત શું હતી અને તે ઘર છોડીને ચાલી ગઈ હતી. આ એક મહત્વપૂર્ણ બે પ્રશ્નો છે જેનો તે જવાબ આપવા માટે અસમર્થ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે આ પ્રશ્નોના ઉડાઉ જવાબ આપી રહી છે. જેનાથી સીબીઆઈ સંતુષ્ટ નથી.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.