Fact Check

હિમેશ પછી શું સલમાન પણ આવ્યો રાનુ મંડલની વ્હારે, 55 લાખના મકાન દેશે? જાણો સત્ય

એક ગીતથી રાતોરાત પ્રસિદ્ધિ મેળવનાર રાનુ મંડલે કયારે સપનામાં પણ નહિ વિચાર્યું હોય કે, તેરની જિંદગી આટલી હદે બદલાઈ જશે. રાનુ મંડલે લતા મંગેશકરની ગીત ‘ઈક પ્યાર કે નગ્મા હૈ’ ગાઈ રહી હતી. ત્યારે એતિદ્રં ચક્રવાતી નામના યુવાને આ ગીતને રેકોર્ડ કરી લીધું હતું. ત્યાર બાદ આ ગીતને સોશિયલ મીડિયામાં શેર કરી દીધું હતું. જોત-જોતામાં આ વિડીયો વાયરલ થઇ ગયો હતો.

 

View this post on Instagram

 

With abbhinav shrivastva in Mumbai studio

A post shared by Ranu Mondal Teem (@ranumondal_teem) on

આખરે તેનું પરિણામ એ આવ્યું કે, હિમેશ રેશમિયાંએ તેની ફિલ્મમાં ગીત ગાવાનો મૌકો આપ્યો. ત્યાર બાદ ખબર તો એ પણ મળી રહી છે કે, સલમાન ખાન પણ રાનુ મંડલની મદદે આવ્યો છે. જો કે આ વાઇરલ ન્યુઝ છે.

 

View this post on Instagram

 

Going to Mumbai

A post shared by Ranu Mondal Teem (@ranumondal_teem) on

સોશિયલ મીડિયામાં વાયરલ થી રહેલી ખબર મુજબ સલમાન ખાને રાનુ મંડલને એક આલીશાન ઘર આપ્યું છે. આ ઘરની કિંમત 55 લાખ રૂપિયા છે. આટલું જ નહીં સલમાન ખાને તેની આગામી ફિલ્મ દબંગ -3માં ગીત ગાવાનો મૌકો આપ્યો છે.

 

View this post on Instagram

 

দশ বছর পরে আমি আমার মেয়েকে ফিরে পেয়েছি 😊

A post shared by Ranu Mondal Teem (@ranumondal_teem) on

ભલે સોશિયલ મીડિયામાં કહેવામાં આવી રહ્યું હોય પરંતુ અધિકૃત વ્યક્તિ દ્વારા કોઈ જાણકારી પ્રાપ્ત થઇ રહી નથી. કે સલમાન સાચે જ રાનુની મદદ કરશે કે નહીં.

 

View this post on Instagram

 

Thank you @realhimesh @ranumondal_teem

A post shared by Ranu Mondal Teem (@ranumondal_teem) on

રાનુ પશ્ચિમ બંગાળના રાનાઘાટ રેલવે સ્ટેશન પર ગીત ગાઈને તેનું ગુજરાન ચલાવતી હતી. રાનુએ અત્યાર સુધીમાં તેના ગુજરાન માટે ઘણા ગીત ગાયા છે. પણ બધા લોકોએ નજરે અંદાજ કરી લીધો હતો. રાનુ જુના ગીતો જ ગાતી હતી. રાનુનો જે વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે તેમાં તે લતા મંગેશકરનું ગીત એક પ્યાર કા નગ્મા ગીત ગાઈ રહી છે.

 

View this post on Instagram

 

#ranumondal recorded her first song with Himesh Reshammiya. @realhimesh @ranumondal_teem

A post shared by Ranu Mondal Teem (@ranumondal_teem) on

આવી જ રીતે રાનુ એક ગીત ગાઈ રહી હતી ત્યાં એતિદ્રં ચક્રવતી સ્ટેશન પર હાજર હતા. તેઓએ આ વિડીયો બનાવી લીધો હતો. એતિદ્રંએ આ વિડીયો તેના ફેસબુક એકાઉન્ટથી શેર કર્યો હતો. ત્યરબાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Ranu Mondal Teem (@ranumondal_teem) on

હિમેશ રેશમિયાએ તેની આગામી ફિલ્મમાં હૅપી હાર્ડી એન્ડ હીર ફિલ્મમાં રાનુને ગીત ગાવવાનો મૌકો આપ્યો હતો. આવાતનો ખુલાસો ખુદ હિમેશ રેશમિયાએ તેના ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો શેર કરીને કર્યો હતો. હિમેશ રેશમિયા દ્વારા શેર કરવામાં આવેલા આ વિડીયોમાં રાનુ ગીત રેકોર્ડ કરતી નજરે ચડે છે. રાનુ તેરી મેરી કહાની નામનું ગીત ગાયું છે. આ વીડિયોમાં હિમેશ તેનો આત્મવિશ્વાસ વધારે છે. હિમેશ અને રાનુનો આ વિડીયો જોઈને લોકો સોશિયલ મીડિયામાં લોકો તેની તારીફ કરી રહ્યા છે.

હિમેશે જણાવ્યું હતું કે, સલમાન ભાઈના પિતા સલિમ અંકલને એક વાર મને સલાહ આપી હતી કે જયારે તમે તમારી જિંદગીમાં એવા ટેલેન્ટેડ માણસને જુઓ તો એને જવા ના દ્યો. તેને વધુમાં કહ્યું હતું કે, તે માણસને તેની ટેલેન્ટ યપેર આગળ વધવા માટે મદદ કરો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks