જો બોલિવૂડના ફેન્સને સૌથી વધુ કોઈ બાબત પસંદ હોય તો એ છે તેમને મનપસંદ કલાકારોની માહિતી ભેગી કરવી. અમુક લોકો તો તેમને મનપસંદ કલાકારોની તસ્વીરો પણ ભેગી કરતા હોય છે તો બોલિવૂડના આવા જબરે ફેન્સ માટે અમે ભારતીય સ્ટાર્સની કેટલીક જૂની તસ્વીરો લાઈને આવ્યા છીએ. જેને જોઈને ખુબ જ મજા આવશે.
તો ચાલો જોઈએ 22 તસ્વીરો.
1. નેલ્સન મંડેલા સાથે ઐશ્વર્યા રાય બચ્ચન
2. કેટરિના કૈફની ખુબ જ જૂની તસ્વીર
3. પિતા માટે clapp પાડતો રણબીર કપૂર
4 બોલિવૂડની ત્રણ પ્રખ્યાત અભિનેત્રી (શબાના, પરવીન અને ઝીનત અમન) એક સાથે
5. અભિનેત્રી ઝીનત અમાન એક ફિલ્મ માટે પોઝ આપતી તસ્વીર
6. સૈફ અલી ખાનના ખોળામાં નાની ક્યૂટ સારા અલી ખાન
7. ફાઇટિંગ માટે તૈયાર ધર્મ પા જી
8. સુનીલ શેટ્ટી તેના પપ્પાની રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો તેની તસ્વીર
9. નસીરુદ્દીન અને ઓમ પુરી એક નાટકમાં રજૂઆત કરી રહ્યા છે.
10. શૂટિંગ દરમિયાન મસ્તી કરતા દેવાનંદ.
11. મિસ યુનિવર્સ સુષ્મિતા સેનનો એક જૂની તસ્વીર
12. શાહરૂખ ખાન તેના બાળકને લાડ કરી રહ્યો છે
13. મલ્ટી ટેલેન્ટેડ સ્ટાર જાવેદ ઝફારી
14. યુવાન અને હેન્ડસમ ગોવિંદા
15. તમે શર્મિલા ટાગોરની આ અદા જોઈ છે ક્યારેય?
16. એક જમાનાની પ્રખ્યાત ડાન્સર હેલન
17. ઓમ પુરી ફોટોશૂટ માટે પોઝ આપતા
18. ખાવાનું ખાતી એશ્વર્યા રાય બચ્ચન
19. ઓડિશન આપતા આયુષ્માન ખુરાના
20. શાહિદ કપૂર તેના નાના ભાઈ ઇશાન સાથે
21. અમૃતા સિંહ આ તસ્વીરમાં ખુબ સુંદર પોઝ આપતી
22. સંજય દત્તની યુવાનીની તસ્વીર