ફિલ્મી દુનિયા

કાલીયા વિજુ ખોટેની પ્રાર્થના સભામાં ઉમટી પડ્યા બૉલીવુડ સેલિબ્રિટીઓ, જુઓ 11 તસ્વીર એક ક્લિકે

ફિલ્મ શોલેમાં કાલીયાનું યાદગાર રોલ કરનારા એક્ટર વિજુ ખોટેનું થોડા દિવસ પહેલા નિધન થયું હતું. વીજુનું મુંબઈમાં 30 સપ્ટેમ્બરે નિધન થયું હતું. તેના મૃત્યુ બાદ બૉલીવુડ, મરાઠી સિનેમા અને દેશભરના તેના ફેન્સ વચ્ચે દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

३० सप्टेंबर, २०१९ । ज्येष्ठ अभिनेते विजू खोटे यांच्या निधनाची बातमी दुःखदायी आहे. हिंदी सिनेसृष्टीतील अफाट लोकप्रियता लाभूनही विजू खोटे अंतर्मनाने रंगकर्मी होते. मराठी रंगभूमीशी त्यांची नाळ कायम जुळलेली राहिली. सहृदयी व सामाजिक जाणिवा व्यापक असलेले व्यक्तित्व हरपले. त्यांना भावपूर्ण श्रद्धांजली! । #RIP #Condolence #VijuKhote #VijuKhoteDemise #Ncp #SharadPawar

A post shared by Sharad Pawar (@pawar_speaks) on

આજે વિજુ ખોટેના પરિવારજનોએ બધા માટે પાર્થનાસભા માટેનું આયોજન કર્યું હતું. આ સભામાં બોલીવુડ અને મરાઠી સિનેમાના સ્ટાર્સે માટે વિજુને શ્રદ્ધાંજલિ દેવા માટે પહોંચ્યા હતા.

વિજુ ખોટેની પ્રાર્થનાસભામાં તેના પરિવાર સંગ સામેલ સ્ટાર્સ પહોંચતા હતા. આ પ્રાર્થના સભા મુંબઈના દાદરમાં આયોજિત કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

#jhonylever , vetran comedian birbal in kurta and black pant. Etc at late shri #vijukhote Prayer meet.

A post shared by yogen shah (@yogenshah_s) on

વીજુને તેના ફેન્સે અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. તેની પ્રાર્થનાસભામાં તેના રોલ્સના ફોટોઝ બનાવ્યા હતા. તેની ખુબસુરત પોટ્રેટ તેની યાદમાં લગાડવામાં આવ્યા હતા.

વિજુની યાદમાં તેના ફેમસ રોલ્સ રોબર્ટ અને કાલીયાની પેઈટીંગ બનાવામાં આવી હતી. તેના પર લખ્યું હતું કે, હસીને જગાડે, જગાડીને હસાવે. જણાવી દઈએ કે, વિજુ એક્ટરની સાથે-સાથે કોમેડી કરીને પણ બધાને હસાવ્યા હતા.

 

View this post on Instagram

 

At late shri #vijukhote prayermeet. @apnabhidu #yogenshah

A post shared by yogen shah (@yogenshah_s) on

જણાવી દઈએ કે, વીજુએ બોલીવુડમાં 1964માં ‘યા મલક’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. તો વીજુને ‘શોલે’માં કાલિયાના રોલથી ઓળખ મળી હતી. આ રોલ માટે 2500 રૂપિયા મળ્યા હતા. વીજુએ ‘અંદાજ અપના અપના’માં રોબર્ટનું કેરેક્ટર ઘણું ચર્ચામાં રહ્યું હતું.

 

View this post on Instagram

 

At late shri viju khote’s prayermeet . #jhonylever#sachinpilgaonkar etc Today in dadar

A post shared by yogen shah (@yogenshah_s) on

વિજુ થોડા સમય પહેલા ‘અતિથિ તુમ કબ જાઓગે’ અને ‘ગોલમાલ 3’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. વીજુએ તેની 6 દાયકાની કરિયરમાં 300થી વધારે હિન્દૂ અને મરાઠા ફિલ્મોમાં કામ કર્યું હતું. વિજુ છેલ્લે 2018માં આવેલ ફિલ્મ ‘જાને ક્યું દે યારોં’માં જોવા મળ્યા હતા.

Image Source
Image Source
Image Source
Image Source
Image Source
Image Source
Image Source

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.