ફિલ્મી દુનિયા

વિજુ ખોટેને ભીની આંખે અપાયેલ અંતિમ વિદાઈ સમયે એવી ઘટના બની કે જાણીને આશ્ચર્યચકિત થઇ જશો- જાણો વિગત

30 સપ્ટેમ્બરે દિગ્ગ્જ અભિનેતા વિજુ ખોટેએ આ દુનિયાને અલવિદા કહી દીધી હતી. 78 વર્ષીય વિજુ ખોટે છેલ્લા ઘણા સમયથી બીમારહતા. વીજુએ તેના મુંબઈ સ્થિત ઘરે અંતિમ શ્વાસ લીધા હતા.વીજુના અંતિમ સંસ્કાર ચંદનવાડીમાં કરવામાં આવ્યા હતા. વિજુને અંતિમ વિદાઈ આપવા માટે ઘણા લોકો પહોંચ્યા હતા

પરંતુ હેરાનીની વાત તો એ છે કે, વીજુને અંતિમ વિદાઈ આપવા માટે કોઈ બોલીવુડના સેલેબ્રીટી હાજર રહ્યા ન હતા. વીજુના નિધનનું કારણ શરીરમાં અચાનક આવેલા ઓર્ગન્સના ફેલ થવાને કારણેબતાવવામા આવી રહ્યું છે. વીજુના અંતિમ વિદાઈ અને પરિવારને સાંત્વના પાઠવવા અરશદ વારસી, ભારત દાભોલકર અને વીજુના સગા-સંબંધી અને તેના દોસ્ત નજરે ચડ્યા હતા.

 

View this post on Instagram

 

At funeral of late shri viju khote. #yogenshah

A post shared by yogen shah (@yogenshah_s) on

અરશદ વરસી કુર્તા પાયજામા સાથે કાળા ચશ્મા પહેરીને નજરે આવ્યા હતા. અરશદ સિવાય વિજુ ખોટની બહેન શુભા ખોટે પણ નજરે આવી હતી. ફિલ્મ શોલેમાં કાળિયાની ચબ્બી હંમેશા વીજુની સાથે રહી હતી. બહુજ ઓછા લોકોને ખબર છે કે વિજુ ખોટે ગબબરબનો રોલ કરનાર એક્ટરે અમઝદ ખાને થિએટરના દિવસથી જાણે છે.

 

View this post on Instagram

 

In grief #vijukhote sister #shubhakhote and niece #bhavnabalsavar

A post shared by Viral Bhayani (@viralbhayani) on

શોલેમાં કાલીયાનો રોલ લગભગ 7 મિનિટનો હતો. આ સિવાય વીજુ ખોટેને અંદાજ અપના-અપનામાં રોબર્ટ અને કયામત સે કયામતમાં માનસીંઘનો રોલ નિભાવ્યો હતો.

ફિલ્મ શોલેમાં વીજુના રોલ કાલીયાનો ડાયલોગ’ સરદાર મૈને આપકા નમક ખાયા હૈ’ ઘણો ફેમસ થયો હતો.
તેમના નિધનથી ઘણા ચાહકોએ તેમને સોશ્યલ મીડિયાથી માંડી ઘણા પ્લેટફોર્મસ પર દુઃખ અને શ્રદ્ધાંજલી વ્યક્ત કરી છે. અંતિમસંસ્કારની તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે અરશદ વારસી સિવાય બોલીવુડના અન્ય કોઈ દિગ્ગજો અંતિમસંસ્કારમાં આવ્યા ન હતા, આ ઘટના દુઃખદાયક છે.

સોશિયલ મીડિયા પર ઘણા લોકો દિગ્ગજ સેલિબ્રિટીને ક્રિટિસાઈઝ કરી રહ્યા છે કે અંતિમસંસ્કારમાં કેમ ન આવ્યા… મિત્રો તમારું શું માનવું છે?

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.