મનોરંજન

‘ચક દે ઇન્ડિયા’ ફિલ્મની આ એક્ટ્રેસ વધારી રહ્યું છે ઇન્ટરનેટનું તાપમાન, બિકી વાળી 10 તસ્વીર થઇ વાયરલ

‘ચક દે ઇન્ડિયા’ ની આ સીધી સાદી સંસ્કારી દેખાતી હિરોઈન યાદ છે? અત્યારે જુઓ કેવું કમાલનું ફિગર થઇ ગયું

એક્ટ્રેસ વિદ્યા માલવડે આગામી સિરીઝ ‘કાલી’ લઈને ચર્ચામાં છે. આ સિરીઝમાં વિદ્યા એક પોલીસ ઓફિસરના રોલમાં નજરે આવશે. વિદ્યાએ જણાવ્યું હતું કે, તેની આ ભૂમિકાની પ્રેરણા તેને ભારતના પહેલી મહિલા આઇપીએસ ઓફિસર કિરણ બેદીથી લીધી હતી.

ફિલ્મ ચક દે ઇન્ડિયાથી તેના કરિયરના ગ્રાફને ઊંચા કરનારી એક્ટ્રેસ વિદ્યા મલવાડે કોઈ પ્રસિદ્ધિની મોહતાજ નથી. તેની હોટનેસ અને બોલ્ડનેસને લઈને બધાને મદહોશ કરનારી વિદ્યાનો જન્મ 2 માર્ચ 1973ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો.

વિદ્યાએ વર્ષ 2003માં આવેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘ઇન્તહા’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. પરંતુ તેની ફિલ્મ ફ્લોપ રહી હતી. વિદ્યાએ તેની હિંમતને સંભાળી રાખી કયારે પણ કયારે પણ પાછળ ફરીને જોયું નથી.

વિદ્યા જલ્દી જ જી-5ની વેબસીરીઝ કાલી-2માં નજરે આવશે. તેની વેબસીરીઝના ટ્રેલર પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં એક માતાની કહાની બતાવી છે. વિદ્યા ફિટનેસ ફિક્ર છે, આ વાતનો અંદાજો તમે તેના સોશિયલ મીડિયા પરથી લગાવી શકો છો.

વિદ્યાને શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ ચક દે ઇન્ડિયાથી ખુબ જ પ્રસિદ્ધિ મેળવી હતી. આ ફિલ્મમાં વિદ્યા શર્માનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મ દર્શકોને પણ ખુબ જ પસંદ આવ હતી. વિદ્યાએ 1920 એવિલ રિટર્ન, વન્સ અપોન ટાઈમ ઈન મુંબઈ જેવી સુપર જેવી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું છે. ફિલ્મ ઈમ્તેહાં અને કિડનેપ માટે તેનો એવોર્ડ મળ્યો હતો.

તો વિદ્યાએ નાના પડદા પર શો ફિયર ફેક્ટર,મિર્ચી ટોપ 20, ફેમિલી નંબર 1, દર સબકો લગતા હૈ, અને ધ ફેમિલિ જેવી સીરિયલમાં કામ કર્યું હતું.

એક્ટિંગમાં આવ્યા પહેલા વિદ્યા એરહોસ્ટેસ હતી. તેને પાયલોટ અરવિંદ બગ્ગા સાથે લગ્ન કર્યા હતા. અરવિંદ સિંહ બગ્ગાનું 2000માં પ્લેન ક્રેશ દરમિયાન મોત થયું હતું. આ બાદ વિદ્યા ઘણી ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. જણાવી દઈએ કે, વિદ્યાએ આત્મ હત્યા કરવા માંગતી હતી. તેના પતિના મોતના 9 વર્ષ બાદ 2009માં બૉલીવુડ સ્કિન પ્લે રાઇટર સંજય શર્મા સાથે લગ્ન કર્યા હતા.

વિદ્યા 46 વર્ષની છે તેની ઉંમર જોઈને કોઈ જ તેનો ઉંમર અંદાજો નથી લગાવી શકતું. ફિટનેસ ફ્રીક્સ છે અને ઘણીવાર તે તેના યોગા કરવાના ફોટા અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે.