ફિલ્મી દુનિયા

વિદ્યા બાલને કહ્યું કે-દુનિયામાં ફેલાઈ રહ્યો છે વધુ એક વાયરસ, તેને રોકવો બેહદ જરૂરી-જુઓ વિડીયો

આજકાલ દેશ કોરોના વાયરસ નામની બીમારીથી ઝઝૂમી રહી છે. આ વચ્ચે દરેક લોકો તેમની રીતે આ વાયરસ સામેના જંગમાં યોગદાન આપી રહ્યું છે. બોલિવૂડ સેલેબ્સ વિશે વાત કરવામાં આવે તો બધા સોશ્યલ મીડિયા દ્વારા લોકોને આ વાયરસથી બચાવવા જાગૃતિ રહેવા માટે કહી રહ્યા છે. આ વચ્ચે હાલમાં જ વિદ્યા બાલન દ્વારા એક નવી પહેલ શરૂ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Vidya Balan (@balanvidya) on

વિદ્યા બાલને એક્ટર માનવ કૌલ સાથે સોશિયલ મીડિયામાં એક નવો વિડીયો શેર કરી વાયરસને જણાવ્યું હતું. જેમાં અફવાહ વાયરસ વિષે કહેતી નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Vidya Balan (@balanvidya) on

વીડિયોની શરૂઆતમાં વિદ્યા કહે છે કે, દુનિયામાં કોરોના વાયરસ સિવાય વધુ એક વાયરસ ફેલાઈ રહ્યો છે. માનવ કૌલે આ વાયરસને નામ આપ્યું છે અફવાહ વાયરસ છે. આ વાયરસ જણાવે છે કે, તબીબી અહેવાલના આધારે, આ અફવા વાયરસ ફોન પર ફોરવર્ડ બટન દબાવવાથી ફેલાય છે. તે કહે છે કે ‘આ વાયરસનાં લક્ષણો ઘણાં છે, પરંતુ મોટાભાગનાં કિસ્સાઓમાં યુનેસ્કો, સ્ક્રિપ્ચર્સ, નાસા, એઝરોલોજી જેવા શબ્દો મળી આવે છે’.

વિદ્યાએ કહે છે કે ‘મેં સાંભળ્યું છે કે સોશિયલ મીડિયાએ અફવા વાયરસનો રેડ ઝોન છે’. માવલ કૌલે અપીલ કરી છે કે ‘ત્યાંથી મળેલી કોઈપણ માહિતીથી ડબ્લ્યુએચઓ અને આરોગ્ય મંત્રાલયની તપાસ કરો’. તેનો સંદેશ છે – ‘કોરોના ફેલાઈ ગઈ છે પણ અફવા વાયરસ ના ફેલાવો.

 

View this post on Instagram

 

Make-up: @harshjariwala158 Hair : @bhosleshalaka Photographer : @devclikss Location Courtesy : @madhubanresortsomaiya

A post shared by Vidya Balan (@balanvidya) on

વીડિયોના કેપ્શનમાં વિદ્યાએ લખ્યું છે કે, ‘એક નવો વાયરસ આખી દુનિયામાં ફેલાયો છે, તેને વધુ નુકસાન પહોંચાડે તે પહેલાં તેને રોકવું પડશે’. વિદ્યા અને માનવ કૌલ પહેલા બોલીવુડના અન્ય સેલેબ્સ પર ફેલાવાની સોશિયલ મીડિયા પર અફવાઓથી લોકોને ચેતવ્યા છે. લોકોને પણ ચેતવણી આપી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.