કોરોનાનો ખૌફ, વિદ્યા બાલને ઘરે કરાવ્યું ગજબનું ફોટોશૂટ, કહ્યું-સારા કપડા પહેરો અને ઘરે બેસો

કોરોનાના હાહાકાર વચ્ચે 42 વર્ષની પરિણીત વિદ્યાએ કરાવ્યું શરમ આવી જાય એવું ફોટોશૂટ- જુઓ PHOTOS

બોલીવુડની જાણીતી અભિનેત્રી વિદ્યા બાલનની આદાકારી દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે. વિદ્યા બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. વિદ્યાએ કારકિર્દીની શરૂઆત બઁગાળી ફિલ્મો દ્વારા કરી હતી.

વિદ્યા સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં જ કોરોનાના કહેર વચ્ચે વિદ્યાએ ખુબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે અને ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યું છે.

તસ્વીરમાં વિદ્યા ડાર્ક ગ્રીન રંગનું આઉટફિટ પહેરેલી દેખાઈ રહી છે અને રોમેન્ટિક પોઝ આપી રહી છે. તસ્વીર શેર કરીને વિદ્યાએ લખ્યું કે,”સારા કપડા પહેરીને ઘર પર જ બેસો”. તસ્વીરમાં વિદ્યા પોતાની ફિલ્મો ડર્ટી પિક્ચર અને સિલ્ક સ્મિતાની જેમ ખુબ જ આકર્ષક દેખાઈ રહી છે.

કોરોનાને લીધે વિદ્યાએ ઘરે જ ફોટોશૂટ કરવાનું અને રેમ્પ વોક કરવાની વ્યવસ્થા કરી હતી. અને ચાહકોને પણ ઘરે જ રહેવાની સલાહ આપી હતી.

અમુક દિસવો પહેલા જ વિદ્યાએ પોતાના વજન પર કમેન્ટ કરનારાઓને કરારો જવાબ આપ્યો હતો. વિદ્યાએ કહ્યું કે,”હું એવું નહિ કહું કે ક્યારેય મારા વજનમાં ઉતાર-ચઢાવ નથી થયો અને હું તેને લીધે જરા પણ ચિંતિત નથી થઇ.

મેં શરૂઆતથી જ મારા વજનને લીધે સમસ્યાઓનો સામનો કર્યો છે.મને હવે એ વાતનો કોઈ જ ફર્ક નથી પડતો કે લોકો મારા વિશે શું કહે છે, મેં મારા વજનને અપનાવી લીધું છે, અને જેવી છું તેવો મેં સ્વીકર કર્યો છે”.

બૉલીવુડ સિતારો ક્યારેક કયારેક એવી કમેન્ટ કરી દે છે કે ચર્ચામાં આવી જાય છે. કરીના અને વિદ્યા બાલનના સંબંધ ક્યારે પણ સારા નથી રહ્યા. એક વાર કરીનાએ વિદ્યા બાલનને ટોણો મારતા તેના વધતા વજનનો મજાક બનાવી દીધો હતો. કરીનાની વિદ્યા પરની આ કમેન્ટ ચર્ચામાં આવી ગઈ હતી. આજે પણ લોકો તેને ભૂલ્યા નથી. તો કરીનાની આ મજાકનો જવાબ આપવામાં વિદ્યા પણ પાછળ રહી ના હતી. વિદ્યાએ પણ જડબાતોબ જવાબ આપીને કરીનાની બોલતી બંધ કરી દીધી હતી.

વિદ્યા બાલનને વર્ષ 2011માં આવેલી ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’ માટે ઘણું વજન વધાર્યું હતું. આ ફિલ્મમાં વિદ્યાએ સિલ્ક સ્મિતાનો રોલ નિભાવ્યો હતો. તો આ સમયે જ કરીના ટશન ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી જેમાં તેનું જીરો ફિગર ઘણું ચર્ચાનો વિષય બન્યું હતું.

YC