જીવનશૈલી દિલધડક સ્ટોરી નારી વિશે

વિધવા મહિલા સાથે લગ્ન કરવાના 5 ફાયદા જાણીને ચોંકી જશો તમે અને ચમકી ઉઠશે કિસ્મત…

દરેક છોકરીનું એક સપનું હોય છે, કે એના લગ્ન કોઈ એવી વ્યક્તિ સાથે થાય જે એના જીવનમાં ખુશીઓ ભરી દે. જીવનભર એની સાથે રહે, એને ખૂબ પ્રેમ કરે. જો કે દુર્ભાગ્યવશ બધી છોકરીઓના લગ્ન પછીના આ સપના પુરા નથી થતા, ક્યારેક દુર્ભાગ્યવશ કોઈ ઘટના ઘટી જાય છે અને તેમના પતિ મૃત્યુ પામે છે.

એવામાં તેમની ખુશીઓ દુઃખમાં ફેરવાઈ જાય છે અને તેમના સપનાઓ અધૂરા રહી જાય છે. તેમના પર વિધવા હોવાનો થપ્પો લાગી જાય છે. ભલે આપણો દેશ ગતિથી વિકાસ કરી રહ્યો હોય, પરંતુ હજુ પણ આપણા સમાજમાં કેટલાક પછાત વિચારો ધરાવતા લોકો છે, જેમાં કારણે સમાજમાં વિધવા મહિલાઓ માટે સ્થિતિ સારી નથી. ઘણા એવા પણ લોકો છે, જે પતિના મૃત્યુના દોષી આ સ્ત્રીને માની લે છે.

Image Source

એ મહિલાને જ શુભ અશુભ માની લે છે. આપણા દેશને સુધરવાની જરૂર છે. આવા હાલતમાં સમાજને આવી ચિંતા હોવી જોઈએ કે એ મહિલાના જીવનમાં ફરી ખુશી કઈ રીતે આવી શકે. સંભવ હોય તો તેના બીજા લગ્ન થઈ જવા જોઈએ. પણ ઘણા લોકો વિધવા લોકો સાથે લગ્ન કરવા ઠીક નથી સમજતા. એમને લાગે છે કે એમની અશુભતા બીજી વખત લગ્ન થયા બાદ બીજા ઘરમાં ચાલી જશે. આ વાર હેરાનીની છે કે લોકો અંધવિશ્વાસમાં યકીન રાખે છે.

Image Source

તમને જાણીને હેરાની થશે કે એક વિધવા મહિલા સાથે લગ્ન કરવાથી ઘણા ફાયદા થાય છે. આજે અમે એ જ ફાયદા પર રોશની નાખીશું.

વિધવા સાથે લગ્નના ફાયદા-

વિધવા મહિલા એના પતિને પહેલે જ ખોઈ ચુકી છે. એવામાં એમને લાઈફ પાર્ટનરની કિંમત વધુ હોય છે. એને એ વાતની સારી રીતે જ્ઞાન થઈ ગયું હોય કે જિંદગીનો કોઈ ભરોસો નથી. એ ક્યારેય પણ સાથ છોડી દે છે. એટલા માટે જીવનના દરેક પળ સારી રીતે વિતાવવાનો પ્રયાસ કરે છે.

Image Source

સાથે જ નાની મોટી વાત પર ઝઘડો નથી થતો. દરેક મુશ્કેલ સમયમાં એ સાથ નિભાવશે. કારણકે તમે પણ એમની મુશ્કેલ સમયમાં એમનો સાથ આપ્યો હતો.

થોડા દિવસ પહેલા અમેરિકામાં એક વિધવા પર એક રિસર્ચ પણ થઈ હતી. જેમાં એ સામે આવ્યું કે એ મહિલા ઘણી વફાદાર અને ઈમાનદાર પણ હોય છે. કારણકે એમના નજરમાં સબંધોની વેલ્યુ ઘણી હોય છે. સંબંધમાં જૂઠ કે દગાની ગુંજાઈશ નથી હોતી. સાથે એને ઘર સાંભળવાનો પણ અનુભવ હોય છે.

એના જીવનમાં દુઃખોનું પહાડ સહેવાવાળી વિધવા મહિલા એ ઘણી ખરાબ હાલતો જોઈ ચુકી હોય છે. એટલા માટે એમને તમારી કોઈ વાતથી શિકાયત હોતી નથી. કે કોઈ નખરા કરતી નથી. એટલું જ નહીં જ્યારે કોઈ મુસીબત આવશે તો એ તૂટી નહીં જાય પણ ખુદને સાંભળશે. અને મુસીબતને દૂર કરવાની કોશિશ કરશે.

આખરે શા માટે વિધવા મહિલાને પહેરવા પડે છે માત્ર સફેદ વસ્ત્રો, જાણો મોટું રહસ્ય….

Image Source

કોઈપણ સમસ્યા હોય સ્ત્રીનું વિધવા હોવું એક દયનિય દ્રષ્ટિથી જોવામાં આવે છે, તેના પર લાંછન પણ લગાવામાં આવે છે અને તે એક મહિલા માટે ખુબજ દુઃખદ સ્થિતિ છે. આવી સ્ત્રીઓ માટે સમાજમાં ઘણા પ્રકારના નિયમો પણ બનાવવામા આવેલા છે જેમ કે આવી મહિલાઓને સફેદ વસ્ત્રો પહેરવા. તમે મોટાભાગે ફિલ્મોમાં પણ જોયું હશે કે વિધવા પુરી જિંદગી સફેદ વસ્ત્રો જ પહેરે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું તે શા માટે?

જો શાસ્ત્રો વિશે વાત કરવામાં આવે તો તેના અનુસાર વિધવા મહિલાઓના બીજી વાર લગ્ન નથી કરી શકાતા કેમ કે નારી માટે પતિને પરમેશ્વર માનવામાં આવે છે એવામાં પતિનું નિધન થઇ જવા પર મહિલાને પણ સંસારની દરેક મોહ માયાને ત્યાગ કરીને સાદું જીવન વ્યતીત કરવું પડે છે.

Image Source

સાથે જ એ પણ કહેવામાં આવ્યું છે કે પતિના નિધન થયા પછી સ્ત્રીને પ્રભુના શરણમાં ચાલી જાવું જોઈએ, સફેદ વસ્ત્ર ધારણ કરવા પાછળનું એક અન્ય તથ્ય છે કે રંગીન કપડા ભૌતિક સુવિધાઓની યાદ અપાવે છે જેનાથી એક વિધવા નારીએ દૂર રહેવું જોઈએ. વિધવા મહિલાએ સાત્વિક આહાર લેવો જોઈએ અને પ્રાયશ્ચિતવાળું જીવન જીવવું જોઈએ. આપણા દેશમાં આજે તરક્કીની રાહ પર ચાલતા પણ ઘણી જગ્યાઓ એવી છે જ્યા પર વિધવા થઇ જાવા પર મહિલાઓની સાથે અમાનવીય કામ કરવામાં આવતા હોય છે.

Image Source

ઘણી જગ્યાઓ પર મહિલાઓના વાળ કાપી નાખવામાં આવે છે અને તેનું જીવન સમાજથી અલગ કરી નાખવામાં આવે છે. પણ શરમની વાત તો એ છે કે જ્યા નારી સમ્માન માટે એટલી વાતો કરવામાં આવે છે તેવા જ લોકો શાસ્ત્રો અને પરંપરાના નામ પર નારીનું શોષણ કરે છે, પણ તેઓ એ નથી વિચારતા કે કોઈ પુરુષની પત્ની મરી જાય તો તેઓનું જીવન કેવું હોવું જોઈએ.

Image Source

જ્યા આપણા સમાજમાં વિધવાઓને શ્વાસ પણ પૂછીને લેવો પડે છે, ત્યાં પુરુષોના ખુલ્લેઆમ બીજા લગ્ન પણ કરી દેવામાં આવે છે, શું તેના માટે આપણા શાસ્ત્રો પરવાનગી આપે છે? તમને શું લાગે છે કે મહિલાઓ માટે બનાવવામાં આવેલા આ નિયમો યોગ્ય છે?