મનોરંજન

સવાર સવારમાં સલમાનની કેટરિનાનાં ઘરે પહોચ્યો આ દિગ્ગજ અભિનેતા, અફેરની ચર્ચાઓએ જોર પક્ડ્યું

સલમાનની કેટરીનાએ આ ક્યાં પુરુષ સાથે અફેર ચાલુ કર્યું, જુઓ

બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓના અફેરની ખબરો સામાન્ય રીતે આવતી રહેતી હોય છે, મીડિયા પણ આવી ચર્ચાઓ ઉપર બારીકાઈથી નજર રાખે છે ત્યારે હાલમાં જ સવાર સવારમાં અભિનેત્રી કૈટરીના કૈફના ઘરે પહોંચેલા અભિનેતા વિક્કી કૌશલ અને કૈટરીનાના અફેરની ખબરો સામે આવી રહી છે.

Image Source

તે બંનેના નજીક હોવના કિસ્સાઓ હવે વાયરલ થઇ રહ્યા છે.  કોરોના વાયરસના કારણે છેલ્લા ઘણા સમયથી એકબીજાથી દૂર રહેલા વિક્કી અને કૈટરીના એકબીજાને ડેટ કરતા જોવા મળ્યા હતા. વિક્કી કૌશલ સવારના પહોરમાં જ કૈટરીનાના ઘરે આવેલો જોવા મળ્યો હોવાથી બનેંના ડેટિંગની ખબરો હવે વાયરલ થઇ રહી છે.

Image Source

વિક્કી અને કૈટરીનાએ હજુ એકબીજાના સંબંધોનો સ્વીકાર કર્યો નથી. પરંતુ સોશિયલ મીડિયામાં બનેંના અફેરની ખબરોએ હવે જોર પકડ્યું છે. કૈટરીના અને વિક્કીના સબંધો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે. બંનેને સાથે ઘણી પાર્ટીઓ અને ઇવેન્ટમાં સ્પોટ પણ કરવામાં આવ્યા છે. પરંતુ બંનેએ હંમેશા એકબીજાને સારા મિત્રો તરીકે જ ગણાવ્યા છે.

Image Source

હવે હાલમાં જ વિક્કી કૈટરીનાના એપાર્ટમેન્ટમાં જોવા મળ્યો હતો. વિક્કીએ આ દરમિયાન સફેદ ટી-શર્ટ, કાળું પેન્ટ, ટોપી અને માસ્ક પહેર્યા હતા. વિક્કીની આ તસ્વીર હવે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

ડેટિંગની ખબરો ઉપર એકવાર વિક્કી કૌશલે કહ્યું હતું કે તેને નથી લાગતું કે હવે કહેવા માટે કઈ બચ્યું છે. તેને એમ પણ કહ્યું હતું કે તે પોતાના અંગત જીવનને લઈને ખુબ જ ખુલ્લો રહે છે. કારણ કે તે જૂઠું નથી બોલી શકતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.