શોર્ટ ડ્રેસ ગમે તે સમયે દગો દઈ શકે છે. આ વસ્તુ બોલીવુડના સ્ટાર સાથે ઘણી વાર થઇ શકે છે. પબ્લિકમાં તેની ડ્રેસ ઊંચી-નીચી થઇ જાય છે.
નોરા ફતેહી અને વિક્કી કૌશલ પહેલી વાર સાથે નજરે આવ્યા હતા. દર્શકોને પણ આ જોડી ખુબ જ પસંદ આવી હતી. નોરા અને વિક્કી કૌશલ ભૂષણ કુમારના એક મ્યુઝિક વિડીયોમાં રોમાન્સ કરતા નજરે પડ્યા હતા. આ મ્યુઝિકલ વિડીયો એક્સ્ટ્રા મૈરિટલ અફેર અને પ્રેમમાં ધોખાની કહાની દર્શાવતું હતું. આ ગીતને સારા વ્યુ પણ મળ્યા હતા. લોકોને પણ આ ગીત પસંદ આવ્યું હતું. આ વચ્ચે એક વિડીયો સામે આવ્યો છે.
View this post on Instagram
we just out here sprinkling a lil poison in mandems tea…🍵☠️ Pachtaoge 🥀 releasing today…
આ ગીતની સક્સેસ પાર્ટીપ રાખવામાં આવી હતી. આ મૌકા પર પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કર્યું હતું.જેમાં સ્ટાર્ના આ ગીતને લઈને જણાવ્યું હતું કે આ ગીત મ્યુઝિક માટે તેને હા કેમ પાડી હતી. ત્યારબાદ બન્નેને ‘ બડા પછતાવોગે’ ગીત પર પરફોર્મન્સ કર્યું હતું. નોરાએ આ મૌકા પર પિન્ક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. આ સોંગની સક્સેસ પાર્ટીમાં નોરા ફતેહી વોર્ડરોબ મૈલ ફંક્શનનો શિકાર થયો હતો.
નોરાએ વિક્કીનો હાથ પકડીને ડાન્સ કરવાનું ચાલુ કર્યું તુરંત જ પાછળથી ડ્રેસ ઊંચો થઇ ગયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, નોરાને તુરંત જ આ વાતનો અહેસાસ થઇ ગયો હતો. તેનાએ તુરંત જ કપડાને સરખા કરી લીધા હતા.
આ સિવાય ગીતની વાત કરવામાં આવે તો વીડિયોમાં દેખાડવામાં આવ્યું હતું કે, નોરા કેવી રીતે વિક્કીને દગો દઈને બીજા સાથે પોષક કરે છે. છેલ્લા તેના પ્રેમીના કહેવા પર વિક્કીને ઝેર આપી દે છે. આ ઈમોશનલ ગીત છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.